________________
૧૧૧
અંદુક કેમ ખમી શકાશે? આવા વિચાર ન આવવાથી પાપ કરનારાઓને ક પારી છૂટવાને બદલે મહાદ્રીની મગરુરી આવે છે. જગતના પ્રાણીએ શક્તિને સદુપયેાગ ( પરોપકાર ) કરવાને બદલે દુરૂપયાગ ( પરદ્રોહ) કરીને મહાભયંકર પાપ આંધે છે. અને નરકાદિ દુતિના દુ:ખામાં ધકેલાય છે.
કાઇ ને પશુનાં દુઃખા ખ્યાલમાં ભલે ન આવતાં હોય પર'તુ પશુએ બિચારાં મરવાના ભયથી ડરે છે, મરણનાં સાધના દેખીને નાશી જાય છે....ઉંદરડા બિલાડીના મુખમાં પકડાયા પછી પશુ જીવે ત્યાં સુધી ચીસ પાડે છે. સર્પના મુખમાં પડેલા સપડાયેલ દેડકા ચીસો પાડે છે. સિંહના મુખમાં અકરાં હિરણ, સસલાં ચીસા પાડે છે. ખાણુ—ભાલા કે ગાળીથી વિંધાએલા જીવા જીવે ત્યાંસુધી કારમા પોકાર પાડે છે. સાઇની તલવારથી કપાતા પ્રાણીએ કારમા કળકળાટ કરી મૂકે છે.
જીભના લાલુપી ક્રૂર માનવી અથાણા કરવા શ્રેણાં (નાના— મેટાં) માછલાંને ઉળતા પાણીમાં ખાફે છે અને કડડતા તેલમાં તળે છે. તે પ્રાણીએ કાળી ચીસા પાડે છે. જો તે આપણે સાંભળીએ તા આપણી છાતી ફાટી જાય તેવા ભયંકર કળકળાટ તે પ્રાણીઓ કરતા હાય છે.
કેટલાક પાપી મનુષ્ય મેટા-મોટા તાવડા-તપેલાં પાણીનાં ઉકાળીને તેમાં કુકડા વિગેરે જીવતા પક્ષીઓને ખાફી નાંખે છે. તે ખીચારા નિરાધાર પ્રાણીએ ઘણા તરફડાટ નાંખે છે પણ નિશ્ર્ચય અધર્મી માંસાહારીઆનાં ગજવેલનાં કઠાર ચિત્ત જરાપણ ભીંજાતાં નથી.