________________
કેટલાક બિલકુલ સરળ-સિધા જ હોય છે, તેમ માતા-પિતા એક હેવા છતાં બે ભાઈઓ એક સ્વભાવના હતા નથી.
માતા-પિતાની ખાનદાનીના પ્રતાપે કમઠ અને મભૂતિ બન્નેને વિવાહ સારાં ખાનદાન કુટુંબમાંથી અનુક્રમે અસણા અને વસુંધરા નામની કન્યાઓ સાથે થયેલ હતું. તેમાં કમઠની પત્ની અરુણું ઘણું જ ઉત્તમ આત્મા અને સદાચારિણે હતી, જ્યારે મરુભૂતિની પત્ની વસુંધરા તેનાથી ઉલ્ટી એટલે વક સ્વભાવવાળી અને સદાચારથી પર હતી. સદાચાર તેણીને લગભગ ગમત જ ન હતું. જેને પુણ્યને પૂરે ઉદય હોય તેને જ અનુકૂળ અને સદાચારી પરિવાર પ્રાપ્ત થાય છે.
અહિં વિશ્વભૂતિ પુરોહિત જૈનાચાર્યોના સહવાસમાં અનેક વાર આવેલ હોવાથી અને પિતે પણ જીવાજીવાદિ તને ખુબ જ અભ્યાસી હોવાથી પુત્રને યથાયેગ્ય વ્યવહારનો ભારવહન કરવાને સમર્થ જાણી સંસાર તરફથી દષ્ટિને ફેરવીને આત્મસાધનામાં દિનપ્રતિદિન આગળ વધવા લાગ્યું હતું.
રાજકાર્ય અને ગૃહવ્યાપાર પુત્રને ભળાવીને પરલેક સુધારવા માટે પિતે આખો દિવસ અને રાત્રી આત્મચિંતવનમાં મસ્ત રહે અને લગભગ બધો સમય સામાયિક, પૌષધમાં જ ગાળતે હતે કહ્યું છે કે,
નામ -પોણમિક્ષ નવા કg નો વારો सो सफलो बोधब्बो सेसो संसारफलहेउ ॥” ।
અર્થ-જે આત્માને સામાયિક અને પૌષધ દશામાં જે કાળ વ્યતીત થાય છે, તે જ કાળ સફળ છે. તે જ કાળ આત્માનું ભલું કરનારો છે, તે જ કાળ આત્માનાં અનંત