________________
૯૮
કમઠનું આ કાળું કૃત્ય પોતાના ગુરુ, ગુરુમધુએ અને અન્ય તત્ત્વજ્ઞોને બલ્કુલ ન ગમ્યુ. અને કમઠને ખૂબખૂબ ધિક્કારવા લાગ્યા, તેથી મનમાં દુઃખી થયેલેા કમઠ આ ધ્યાનમાં મરણુ પામી કુકડાના જેવા મુખ અને પાંખેાવાલે મહાવિકરાલ સપ થયા જેને જોઇ ને અટવીનાં સર્વ પ્રાણીએ ત્રાસ પામતાં હતાં.
તે સર્પ દાઢા, ચચુ, નખ અને પાંખેવર્ડ અટવીના પ્રાણીઓના કચરઘાણ વાળતા, પ્રાણીમાત્રને યમરાજનું સ્મરણ કરાવતા, અટવીના પ્રદેશેામાં સા॰ભૌમ બની વિચરતા હતા.
એકદા મરુભૂતિના આત્મા ગજરાજ સૂર્યના કિરણાથી તપ્ત થઈને શીત બની ગયેલુ પાણી પીતા હતા. ત્યાં તેને પેલા કુસપે જોયા, કે એકદમ માણુ જેવી પાંખા વડે ધસમસતા હસ્તી ઉપર ધસી આવ્યા. અને હસ્તીના કુંભસ્થળ ઉપર કુતરાની માફ્ક વળગ્યા. અને તત્કાળ તેનું ભયંકર વિષ હાથીના આખા શરીરમાં ફેલાવા લાગ્યું. હસ્તિરાજ સમજી ગા કે, માશ મરણકાળ નજીક આવી • ગયા છે. અસ મારે હવે ચેતી જવું જોઈ એ. આવા અકાલ મરા મારા આત્માએ અન તીવાર અનુભવ્યાં છે, મેં દરેક મરણામાં આતધ્યાન અને રૌદ્રધ્યાન જ કર્યું છે. બધાં મરણામાં દીનતા જ ભાગવી છે. પરંતુ કયાંય ધમ ધ્યાન કે સાત્ત્વિકભાવ આબ્યા જ નથી. હું આત્મન્ ! હવે ચેતી જા....અને મરણાદિના ભયેાને ખ'ખેરી નાંખી નિર્ભય બની જા....
આ પ્રમાણે આત્મજાગૃતિ પ્રગટવાથી હસ્તિરાજે આરાધના શરૂ કરી....મારો આત્મા મેક્ષમાં જાય ત્યાં સુધી અરિહંત દેવ