________________
૧૦૭
પેઠે ઘણા કાલ વીતી ગયા અન્યદા તે કિરણવેગના આત્મા ખરમા દેવલાકથી ચ્યવીને મહારાણી લક્ષ્મીવતીની કુક્ષિમાં છીપમાં મેાતીની પેઠે ગર્ભાપણે ઉત્પન્ન થયા.
જ્યારે પુણ્યાત્માએ ગભ'માં આવે ત્યારે માતાઓને સ્વપ્ન પણ સારાં આવે છે. અને વિચારો પણ ઘણા જ પ્રશસનીય આવે તે ન્યાયે ઉત્તમ સ્વપ્નાં અને ઉત્તમ દેહલાએપૂર્વક લક્ષ્મીદેવીની કુક્ષિથી પુણ્યવાન પુત્રના જન્મ થયેા. મહેાત્સવા અને વધામણીએ કરવાપૂર્વક કુમારનું વજ્રનાભ એવું નામ આપ્યું. ધાવમાતાએ અને સેવવગ થી લાલનપાલન કરાતા કુમાર વજ્રનાભ ખલ્યવયને વટાવી યૌવનવયને પામ્યા. ત્યારે તેનામાં પુરુષાને શેાભાવે તેવા ઉત્તમ ગુણના સમુદાયા ઉભરાવા લાગ્યા. પિતાએ કુમારને યૌવનવય પામેલે જાણીને વય–ગુણ– પાદિણુસ‘પન્ના 'ગ દેશના રાજા ચંદ્રકાન્તની પુત્રી વિજયાની સાથે તેનું પાણી ગ્રહણ કરાવ્યુ. સ'સારની કીડાએમાં કુમાર વજ્રનાભે કેટલેાક કાળ વ્યતીત કર્યાં. એકદા નગરના પરિસરમાં ગીતાથ` જેનાનાચાય પધાર્યાં. વજ્રથીય રાજા વંદન કરી દેશના સાંભળવા બેઠા. સૂરિ માહારાજ દેશના આવતાં ફરમાવે છે કે, ભાઈએ ! આ આખા સ`સાર ચારગતિમાં વહેંચાયેલા છે, અને ચારે ગતિ દુ:ખથી àાછલ ભરેલી છે.
r
""
" अच्छिनिमीलणमीत्तं, नत्थि सुहं दुक्खमेवपडिबद्धं । जं नरये नेरयियाणं, अहोनिसं पच्चमाणाणं ॥ १ ॥ અનારકીમાં રહેલા જીવા નારક કહેવાય છે. તેમનાં આયુષ્પા મનુષ્યા કરતાં ક્રોડા–અખજો ગુણાં મોટાં હોય છે.