________________
૯૦
જન્મમાં ધી હોય કે અધમી હાય. તેવી રીતે આ જન્મમાં આચારેલા ધમ અને અધર્મનુ' લ હવે પછીના જન્મામાં જ મળવાનુ` હાવાથી ચાલુ જન્મના સારા-ખોટા આચારણને તેની સાથે કોઈ લેવાદેવા છે જ નહિ. જેમ આ સાલના તદ્દન બેકાર ખેડુત પણ આવતી સાલે મહાધનવાન થઈ જાય છે. અને આ સાલને ધનવાન ખેડુત આવતી સાલે એકાર પણ બની જાય છે, તે જ પ્રમાણે આ જન્મને સુખી આત્મા પણ આ ભવમાં સુકૃતકમાણી નહિ જ કરે તેા આવતા ભવમાં દુઃખી થવાની આગાહી તેને માટે ગણી શકાય, તેમ જ આ જન્મના દુ:ખી મનુષ્ય પણ દાન, શીલ, તપ, સંજમ વિગેરે કાઈ પણ સુકૃતકમાણી કરીને મરશે તે ભવિષ્યમાં સુખી આત્મા થશે. સંભવિત એમ જરૂર કહી શકાય.
હરિશ્ચં’સૂરિમહારાજનાં આવાં વચનામૃતા સાંભળી રાજા વિગેરે મનુષ્યાને ધર્મ ઉપર ઘણા જ સદ્ભાવ ઉત્પન્ન થયેા. તે વખતે સહુ કરતાં લઘુકર્મી મરુભૂતિને ગુરુદેવની વાણુના વિશેષ લાભ થયા. અને ત્યારથી દાક્ષિણ્ય, સૌજન્ય, ધીરતા, ગંભીરતા, સત્ય, શૌચાદિ ગુણાને તેનામાં સંગ્રહ થવા લાગ્યા. અને સ'સારની ભય કરતા સમજાવા લાગી. વિષયા ઉપર ઔદાસીન્ય ભાવ પ્રગટયે. તેના આવા શુષ્ણેાથી -નગરમાં પણ મરુભૂતિની લાયકાત ખૂબ જ વિસ્તાર પામવા લાગી. જ્યારે કમઠમાં કમની ગુરુતાના ચાળે બધું વિપરીત થવા લાગ્યું. મરુભૂતિમાં જ્યારે ઉચ્ચગુણા વધતા જતા હતા, ત્યારે તેનું વૈર વસુલ કરવા માટે હાય નહિ તેમ તે ગુણાના તદ્દન પ્રતિપક્ષી દુષ્ટ દોષા કમઠમાં ઘર કરીને વસવા લાગ્યા.