________________
૩૮
વિગેરે અને આવા બીજા કેટલાક મહાપુરુષોનાં વચને આગમાનુસારિ હોવાથી આગમ જેવાં માનવામાં કાંઈ પણ વાંધા નથી. શકા-આગમા હતાં તે પછી આવા બીજા ગ્રન્થા મનાવવાનું પ્રયાજન શું?
સમાધાન-આગમે એટલે સૂત્રેા. તેનું લખાણ બહુ જ ટુંકુ હાય છે અને તેને ખાલ જીવા સમજી શકતા નથી. તેથી જેમ વ્યાકરણના સૂત્રેા ઉપર ટીકાઓ રચવી પડે છે. તેમજ કાવ્યના ગ્રન્થા સમજવા ટીકાઓના આધાર લેવા પડે છે. તેજ, પ્રમાણે બુદ્ધિના સમુદ્ર ગણધર મહારાજાએનાં મહાન અર્થથી ભરેલાં વાગ્યેા સમજવા માટે આપણા કરતાં હજારાગુણા બુદ્ધિમાન્ પૂર્વાચાર્યાંની ટીકાએ અને ગ્રન્થા આપણા જેવા ખાલ જીવાને ઘણા જ ઉપકારી હોવાથી જરૂરી છે.
શકા-બુદ્ધિ અને લબ્ધિના ભંડાર ગણધર દેવાનાં મહાવાકયે। સમજવાં બહુ જ દુર્લભ છે” આવું સ્થાને સ્થાને જાણવા મળે છે. તેા પછી આગમા ઉપર વિવેચન લખનાર પૂના ટીકાકારોનાં વાકયેા ઉપર વિશ્વાસ શી રીતે રખાય ?
સમાધાન-આજકાલ નિરાધાર સૂત્રેાના અર્થ સમજાવનાર આપણા ગુરુદેવા કે પંડિત પુરુષા ઉપર વિશ્વાસ રખાય છે, તે પછી પરપરાએ આપણા ગુરુદેવેાના પણ ગુરુદેવા અને આપણા ગુરુદેવે કરતાં પણ સે'કડા કે હજારગણી બુદ્ધિના નિધાન પૂર્વસૂરિવા ઉપર વિશ્વાસ રાખવામાં વાંધે શે ?
કદાપિ શકાકાર એમ પણ દલીલ કરે કે આપણા ગુરુદેવા આગમને અનુસરનારી યુક્તિએ પૂર્વક અથ સમજાવે છે. માટે આપણા ગુરુનાં વિવેચના અમને માન્ય છે. તેજ ન્યાયથી