________________
પાળવા પૂર્વક
રહણશિ
સેવન કરતાં નથી
પ૬ સંપૂર્ણ યોગ્યતાના ગે ઉપાધ્યાય પદને પામેલા હેવાથી ચોથા નંબરે “નમો રવજ્ઞાચા' પર મુકવામાં આવ્યું છે.
તથા તેજ સૂરિભગવંતે પાસે પ્રવજ્યા પામીને, ગુરુઓની નિશ્રામાં રહીને, ગુરુઓની આજ્ઞા પાળવા પૂર્વક દશવિધ સાધુધર્મને આરાધીને ગ્રહણશિક્ષા અને આસેવનશિક્ષાનું સેવન કરતાં નિરતિચાર ચારિત્ર પાળીને સંસારને પાર પામતા હેવાથી પાંચમાં પદે “નમો ટોપ સવ્યસાદૂઈ' પર મુકવામાં આવ્યું છે.
શંકા-ઉપરનાં પાંચ પદોમાં અરિહંત ભગવત અને સિદ્ધ ભગવંતે બનેના ગુણને વિચાર કરતાં અરિહંત ભગવતે કરતાં સિદ્ધ ભગવંતે ગુણમાં અનંતગુણા અધિક છે છતાં સિદ્ધ ભગવંતે કરતાં અરિહંત ભગવંતને પ્રથમ સ્થાને કેમ મુક્યા છે?
સમાધાનજે કે સિદ્ધ ભગવંતેનાં આઠે કર્મ ખપી ગયાં છે જ્યારે અરિહંત ભગવંતનાં ચાર કર્મ હજી ખપવાનાં બાકી છે એ અપેક્ષાએ અરિહંતથી સિદ્ધ ભગવંતેની મહત્તા, હોવા છતાં જગતના જીને અરિહંતભગવંતે પ્રત્યક્ષ ઉપકારી છે. સિદ્ધોના પણ અરિહંતે જ ઉપકારી છે, તથા જેટલા જી મેક્ષમાં ગયા છે, અને જે ભાવિમાં જશે હમણાં જે જઈ રહ્યા છે તે બધા સાક્ષાત્ અથવા નજીકની પરંપરાએ અરિહંત ભગવંતેનું જ અવલંબન મેળવીને ગયા છે અને જશે. માટે ઉપકારીપણાના મહાગુણની અપેક્ષાએ સિદ્ધ ભગવંત કરતાં અરિહંત ભગવંતને પ્રથમપદે મુકવામાં આવ્યા છે.
અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, અસંગતા, જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, વીર્ય, સહિષ્ણુતા, મૃદુતા, સરલતા, નિર્લો