________________
તે ઘણું જ પિષણ આપે છે અને મહાપાપિ સેવી દુર્ગતિઓમાં ચાલ્યા જાય છે. '
જેમ કેઈક વનનો હાથી વનમાં ફરતે ફરતે એક સ્ફટિક રત્નની શિલા પાસે આવી પહોંચ્યા. શિલાને જોતાંની સાથે શિલામાં પિતાનું પ્રતિબિંબ દેખાયું. બસ, જગત સ્વભાવ જ ઈર્ષાથી ભરેલો છે. પ્રાણી માત્ર પર–બીજાનું કાંઈ પણ સારું જોઈ શકતું નથી. એટલે પિતના પ્રતિબિંબને બીજો હાથી માનીને તેના ઉપર ઈર્ષ્યા ઉત્પન્ન થઈ અને તેને મારી નાખવાના ઇરાદાથી દેડી દડીને સ્ફટિકની શિલા ઉપર દતુશળના પ્રહારે શરુ કર્યા. શિલા ઘણું જ મેટી હતી. પોતે દોડે તેમ શિલાને હાથી પણ દોડતે જણાતે હતો. પિતાના બધા જ આવેશે સામા હાથીમાં દેખાતા હતા. “કોધાવેશ ભાન ભૂલાવી દે છે એટલે હાથી છે કે શિલા તેને તેને ભેદ રહ્યો જ નહિ. વારંવાર પ્રહાર કરવાથી દંતુશળ નાશ પામ્યા. વેદના ઉત્પન્ન થઈ અને પોતે જ મરણને શરણ થયે.
આપણો અજ્ઞાનમાં તરબલ બનેલે આ “આત્મા પણ બીજાનું ભુંડું કરીને પણ પિતાનું ભલું કરવા ઈચ્છતા હોવાથી અનંતા કાલથી રખડે છે. મહાપુણ્ય મનુષ્ય જન્મ પામીને પણ ઈર્ષ્યા આદિ દે દ્વારા અન્યનું ભુંડું કરીને પોતાનું જ ભુંડું કર્યા કરે છે અને હાથી જેમ પિતાના જ પ્રતિબિંબ સાથે યુદ્ધ કરીને મરણ પામે તેમ બધા જ પિતાના જ કાર્યો દ્વારા પિતાનું અહિત કરે છે.
કેઈક શિકારી પિપટને પકડવા એક નળી ઝાડ સાથે આંધે છે તેમાં પિપટ આવીને ફસાઈ જાય છે. તેમ આ જગતમાં અનંતા કાળથી કર્મશિકારીએ જગતના પ્રાણીઓ રુપ પિપટના