________________
૭૧
કર્યો છે. તેમની સેવા પણ કરી છે. એમ શાસ્ત્રોમાં કહેવાય છે તે પછી આપણે આત્મા ગુણ કેમ ન બન્યા?
સમાધાન- અનંતકાલથી અત્યારસુધી અનેક વાર ભલે સંગત કે સેવા મળી હોય પણ ઓળખાણના અભાવે કરેલી સંગત કે સેવા ખાસ ફળ આપનાર બની શકી નથી.
કેઈ કવિવર કહે છે કે – “જિણ ખેજા તિણ પાઈએ, ગહરે પાની પૈઠ; મેં બહુરી ઢંઢત ગઈ રહી કિનારે બેઠ.”
અર્થ– જે માણસ શેધ કરે છે તે પામે છે. કવિ કહે છે કે, હું એક મેતીની ખાણમાં મેતી શેધવા ગયે હતે. ગયો વહેલે પરંતુ કિનારા ઉપરજ બેસી રહ્યો એટલે વખત ઘણે લાગવા છતાં ભૂખ્યા-તરસ્ય મહેનતનું ફળ પામ્યા વિનાજ પાછા આવ્યા અને ઘણું સાત્વિક મનુષ્યો મારી પછવાડે મોડા–મેડા આવ્યા પરંતુ તેમણે ઉંડા પાણીમાં પેસી શોધ કરીને હજારો સાચાં મેતી મેળવ્યાં. નિચેડ એ જ છે કે, “કઈ કઈને કેડ મત પડા, કેડે પડ્યા આણે કાજ
કેઈની પાછળ કઈ પડશે જ નહિ, કારણ કે, પાછળ પડેલા કામ કરીને જ વિરામ પામે છે. શ્રદ્ધા, સમજણ અને સાત્ત્વિકભાવ આ ત્રણ ગુણે આત્માના બધા ગુણેને પ્રગટ કરે છે. માટે પૂર્વપુરુષના વચનમાં શ્રદ્ધા મજબુત બનાવીને પંચમહાપરમેષ્ઠિ ભગવંતને સમજવા ભાગ્યશાળી બને અને સમજ્યા પછી તેમના ગુણે જ આપણા ગુણોને પ્રકટ કરાવવામાં મદદગાર થશે.
શંકા-શાસ્ત્રમાં કહેવાય છે કે, એક આત્મા અનંતાનંત