________________
७०
પ્રકટ થાય. આત્માનં દિપણું આવ્યું એટલે સહજાનદિપણુ ચાક્કસ આવે જ.
ઉપરની વાતને નિચેાડ એ જ છે કે, “આત્મામાં ઘર કરીને બેઠેલા દાષાને કાઢવા માટે અને સર્વથા અદૃશ્યભાવને પામેલા ગુણાને પ્રકટ કરવા માટે પંચમહાપરમેષ્ટિ ભગવતાનું અવલખન એજ અસાધારણ કારણ છે.”
શંકા-આખી દુનિયા ગુણુને પક્ષપાત કરે છે છતાં ગુણ પ્રકટ કેમ થતા નથી?
સમાધાન-ગુણની એળખાણુ આવ્યા સિવાય ગુણની શેાધ થતી નથી. શેાધ કર્યા વિના વસ્તુ જડે શી રીતે ? જેમ ખાવાઈ ગએલી વસ્તુને જે માણસ એળખતા હોય તેજ ગાતી શકે છે અને ઓળખનાર માણસ શોધ કરે તે ખાવાએલી વસ્તુ પ્રાયઃ મેળવી શકે છે.
શંકા-ગુણની એળખાણ શી રીતે થાય? અને ગુણ રહે છે કાં?
સમાધાન – મન, વચન અને કાયાથી, ક્રિયાથી કે સ્વભાવથી આપણું કે અન્યનું અહિત ન થાય એવું જેનામાં આચરણ દેખાતું હોય, તે આત્મા ગુણવાન છે. જેને એવા ગુણી આત્માઓને સહવાસ પસંદ પડવા શરુ થાય ત્યારે તેનામાં ગુણા આવીને વસવા માંડે છે.
શકા– એવા ગુણી આત્માએ કાણુ હોઈ શકે ? સમાધાન- સ“પૂર્ણ પણે પચમહાપરમેષ્ટિ ભગવત અને દેશથી અન્ય આત્માએ પણ હાય.
શકા-આપણા જીવે ઘણીવાર ગુણી આત્માઓને સહવાસ