________________
૬૮
શકે.તે આ પ્રમાણે ભવાભિન‘દિતા, પુદ્દગલાનંદિતા આત્માનંદિતા અને સહજાન'દિતા આ ચારે આત્માની દશાએ છે તેમાં પહેલી એ આત્માની વિભાવદશા છે અને ત્રીજી એ સ્વભાવદશા છે. પહેલી એ દશામાં રહેલા જીવા હિર્મુખ છે, માટે તે હિરાભા કહેવાય છે. ત્રીજી દશામાં રહેલા જીવા અંતમુ ખ છે તેથી તેઓને અંતરાત્મા કહેવાય છે. અને ચેાથી દશામાં વતા જીવા સ્વમુખ એટલે સ્વભાવસ્થ હેાવાથી પરમાત્મા કહેવાય છે. આ ચાર દશા પ્રમાણે જીવા પણ ચાર પ્રકારના છે. ભર્યાભન્દી, પુદ્ગલાનદી, આત્માની અને સહુજાન'ન્રી તેમાં પહેલા નખરના જીવે અનંતા હોય છે. ભવાભિની એટલે ભવસ'સારને જ સારા માનનારા આ બધા જીવા મહામિથ્યાષ્ટિ જ હાય છે. તે પોતે ડુખે. અને આશ્રિતા તથા સેાખતીએને પણ ડુબાવે. ભવાભિન'ન્રી જીવાથી બધાં સ્થાને ભરેલાં હોય છે. ચારે ગતિ અને ચૌદ્યરાજ લેાક ભવાભિનઢીએથી ભરેલા છે.. ભવાભિન ીઓનું એ કેન્દ્રસ્થાન છે.
બીજા આત્માએ પુદ્ગલાનદી ગણાય છે. આવા જીવેા તદ્ન થાડા હોય છે. આ જીવાને ધર્મની રુચિ હોવા છતાં ભવસ્થિતિપરિપાક ન થવાથી પુદ્ગલના રાગ ઘણા હોય. છે પણ તે સંસારનાં વખાણ ન કરે. સ`સારને સારા ન માને. તેને ધર્મની વાતા ગમે પણ આદર ન થાય, આગળ વધવાની ભાવના હાય, છતાં પુદ્ગલમાં આસક્ત હોય. આ બન્ને વિભાવદશા છે.
ત્રીજા આત્માએ આત્માનઢી કહેવાય છે. તેવા આત્માએ તા બીજા નબર એટલે પુદ્ગલાનંદી કરતાં પણ અતિ અલ્પ હાય છે. આવા આત્માઓને સંસાર ખિલ્કુલ ગમતા નથી.