________________
૬૭
સમુદાયાને ફસાવવા આ જગતમાં તમામ મેાહક સાધને ગાઠવ્યાં છે તેમાં ઘણી મેાહક સામગ્રીઓ પ્રાણીઓને ભાનભૂલા અનાવી દે છે તેથી જીવા બિચારા કચારે પણ વિચાર કરતા નથી કે હું આમાં ફસાઈ જઈશ હું દુતિમાં જઈશ મારુ પુણ્ય ખવાઈ જશે.
શ્વાન, વાનર, સિંહ, હાથી અને પેાપટ-જેમ પેાતાના જ અજ્ઞાનથી પોતાના જ હાથે પેાતાની પાયમાલી નાતરે છે, પોતાના વત માન અને ભવિષ્યના નાશ કરે છે, તેમ આપણે! આ જીવ અનંતા કાળે કોઈકવાર મનુષ્યપણું કે દેવગતિ પામીને પણુ આપસ્વભાવ સમજવા તૈયાર થતા નથી પણ વિષયે અને કષાયેથી પરવશ બની, ગુણ-ગુણીની એળખાણ પામ્યા વગર કુદેવ, કુગુરુ, કુ, કુમિત્ર, પરિવાર, કુગ્રામ, કુસંગતિ, કુઆગમા, કુગ્રન્થા અને કુટેવાને વશ અની રત્નચિન્તામણિ જેવા મનુષ્ય અને દેવાના ભવ બગાડી સંસારમાં ચાલ્યે જાય છે. અનંતા કાળ એકેન્દ્રિય-એઇન્દ્રિય તૈઇન્દ્રિય ચૌરિન્દ્રિય અને અસંજ્ઞી–સ'ની–પચેન્દ્રિય પશુએના ભવા અને નારકીના ભવે। પામી અનતાનત દુઃખાને ભગવનાર બને છે.
ઉપરની દલીલેાથી સમજીને કુવાસનાએથી છુટા થવાની "ઈચ્છા થતી હોય તે ઉપર બતાવેલા કુદેવાદિને, એમના સ્વરૂપને સપૂર્ણ પણે ઓળખેા અને તેવાઓ જે જે હોય તેમના ત્યાગ કરવાપૂર્વક ગુણગુણીની આળખાણ કરા. અને વહેલી તકે સુદેવ, સુગુરુ અને સુધર્મની એળખાણુ, આદર અને સ્વીકારમાં તત્પર અના તે જ એકાન્ત હિતકારક છે.
હવે એક વાત એ પણ સમજવાની છે અને તે એ જ કે આ જગતના જીવાના ચાર વિભાગ આત્માની ચાર દશા મુજબ થઈ