________________
૫૪
બુદ્ધ અને ખાધક, મુક્ત અને મેચક્ર વિગેરે વિશેષણેથી નવાજ્યા છે. જે વાંચવાથી અને વિચારવાથી પણ અર્શી આત્માએ મુક્તિના આરાધક બની શકે છે.
જ્યારે ઈતરદેવાનાં દૈત્યારિ, મધુરિપુ, અલિધ્વ’સી,. કંસાર, કૈટજિત્, શૈલી, કૃતિવાસા, ઉગ્ર, કપાલભૃત્, ત્રિપુરારિ વિરુપાક્ષ વિગેરે નામેા છે. જે સાંભળનાર જીવેાના ધર્મને પોષક થવાને બદલે અધમ ને વધારનારાં અને છે.
વળી ઈતર દેવાની મૂર્તિઓને જોવાથી પણ જીવાને લાભ થતા નથી કારણ કે ક્યાંક રાધા-કૃષ્ણનું જોડલું હોય છે. વળી કયાંક સીતારામની મૂર્તિએ હોય છે, તે કઈ જગ્યાએ પાવ તીસ'યુક્ત શીવજીના લીંગનેા આકાર જોવાય છે, તો કોઈ પાસે શ’ખ, ચક્ર ને ગદા હોય છે, કચાંક વળી ત્રિશૂળ હાય છે, તા કઈ જગ્યાએ ભયંકર આંખાના દેખાવ હોય છે, આ બધું જોનાર સંસારી મનુષ્યને પાપથી દૂર થવાને બદલે પાપથી તરખાળ મનવાની તક પ્રાપ્ત થાય છે. જ્યારે શ્રીવીતરાગદેવની મૂર્તિ કેાઈ જુદી જ છાપ પાડે છે. કારણ કે શ્રીવીતરાગની મૂર્તિની પાસે નારી ન હેાય, હાથમાં કશુ હથીયાર ન હેાય, શ`ખ, વાંસળી, વીણાં કે વાજા' ન હોય, ચક્ષુ તદ્દન નિર્વિકાર હોય, વદન એકદમ પ્રસન્ન હાય, કામવિકારા તદ્દન અળીને ભસ્મ થઈ ગયા હોય. શ્રીવીતરાગનાં ભજન-કીત ન પણ સંવેગ, નિવેદ અને આસ્તિકત્યાદિ ગુણાને વધારનારાં અને છે. જૈનશાસનના તમામ સાહિત્યમાં વૈરાગ્યની જ મુખ્યતા હોય છે. આગમામાં, ગ્રંથામાં, ચરિત્રામાં, સ્તુતિ, સ્તવન, સજ્ઝાય, ચૈત્યવંદન વિગેરે બધી જ વસ્તુઓ વાંચનાર જીવને સંસારને રાગ ઘટાડવાના જ માધ આપે છે.