________________
પર
રત: સ પશ્ર્ચા: મોટા માણસાનું આચરણ જોઈને ભક્ત મનુષ્ય અનુકરણ કરે છે. જુએ; બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ્વરે અહિંસા સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અસંગતાની વાત જણાવી છતાં તેમણે પોતે હિંસા, જુ!, ચારી, મૈથુન, પરિગ્રહના ત્યાગ કર્યાં જ નથી તે જ પ્રમાણે ગુરુએ-ઋષિમુનિઓએ પણ શ્રાપે આપ્યા છે. શ્રાપ દેવાથી હિંસા લાગે છે જૂઠ ખેલાય છે. અને શ્રી સેવન પણ કરેલ છે. સ્ત્રીએ (પરસ્ત્રી ) સેવવાથી ચારી, મથુન, અને પરિગ્રહ એ ત્રણે દોષો લાગે છે. માટે ઉપરના ધર્માચરણની વાતની જરા પણુ અસર થતી નથી.
જ્યારે શ્રીજૈનધર્મના પ્રરૂપક શ્રીતીથકરદેવા પાતે સંપૂર્ણ આચરણવાળા હતા. ભવાભિનંદી અને પુદ્ગલાની એ એ આત્માની ભયંકર અપદશાઓને ત્યાગ કરી સંપૂર્ણ આત્માનંદપણાને અનુભવીને સહજાનંદપણાને પામેલા હતા. શબ્દ, રૂપ, રસ, ગન્ધ અને સ્પર્શના તમામ વિકારાના ત્યાગ કરીને અવિકારીદશાને અનુભવનારા બન્યા. ક્રોધાદિ શત્રુઓને નાશ કરી, સચિદાનંદસ્વરૂપને પામ્યા, સર્વજ્ઞતા, વીતરાગતા અને યથા ભાષિતા વિગેરે અનતગુણાના ભેગી થયેલા છે માટે જ જગતના ઉપકારી છે.
તે જ પ્રમાણે શ્રીવીતરાગ શાસનના ગુરુએ પણ સર્વથા હિંસા, જુઠ, ચારી, મૈથુન, પરિગ્રહના ત્યાગ કરીને બાહ્યઅભ્યન્તર પરિગ્રહને છેડીને પોતે સમ્યગ્દર્શન, જ્ઞાન અને ચારિત્રની આરાધના કરે છે. અને ચેગ્ય જીવાને શ્રીવીતરાગમાના ઉપદેશ આપે છે. આ રીતે જૈનોના દેવ અને ગુરુએ સ્વયં તરે છે અને અન્યને પણ તારનારા બને છે.
જૈનધમ પણ શ્રીવીતરાગદેવ અને આચાર્યાદિ ગુરુઓએ