________________
૫૧
જેમ એક ગંડુ રાજાની અંધેરી નગરીમાં, નગરી છે અંધેરી અને રાજા છે ગાંડા એટલે, ભાજી અને ખાજાની કિંમત સરખી હતી, તેમ અન્ય દર્શનકારાએ કંચન-કામિની રાખનારા કાચા અને અણુગલ જળમાં સ્નાન કરનારા, વનસ્પતિઓનું છેદન-ભેદન કરનારા, કદમૂળ ખાનારા એવા કુગુરુએને ગુરુ માન્યા. અને ઘરખાર, પત્ની, પરિવાર, ધન-દોલત, રાજ્ય-અધિકારને વમન તથા વિષ્ટાની માફક ત્યાગ કરી, તદ્ન અકિંચન ભાવ આદરી, સર્વ કાલ શરીરમાં પણ નિસ્પૃહ રહી, આહાર-વસ્ત્રનું પણ મમત્વ ત્યાગી, માધુકરી વૃત્તિમાં જીવન જીવનારા સદ્ગુરુઓને આળખ્યા જ નહિ. આમ થવાનું ખરું કારણ ગુણુની આળખાણના અભાવ જ છે,
શંકા-મનવા ચેાગ્ય છે કે દેવ-ગુરુમાં કદાપિ સપૂર્ણતા ન હોય તેા પણ ધનુ વર્ણન ખરાખર હાય તા જગતને લાભ થવામાં વાંધે શે ?
पंचैतानि पवित्राणि, सर्वेषां धर्मचारिणां ।
अहिंसा सत्यमस्तेयं ब्रह्मचर्यमसंगता ॥ "
'
9
અહિંસા, સત્ય, અચૌય, બ્રહ્મચર્ય અને અસ'ગતા ( સર્વસ્વત્યાગ) સ દનકારોએ સરખી રીતિએ માન્ય કરેલ છે. એટલે ધર્મોની આરાધનાને લાભ મધાએને સરખા મલવામાં વાંધે કયાં રહ્યો ?
સમાધાન દેવાએ ધર્મનું વર્ણન કર્યું. પણ પોતે આચરણમાં મૂકયું નહિ. ગુરુએએ ધર્મને વાંચી સંભળાવ્યે પણ પેાતે આદર્યાં નહિ. તેથી ભક્ત લેાકેામાં ધર્મોની અસર થઈ નથી, થતી નથી અને થવાની પણ નથી, કારણ કે મહાનનો ચેન