________________
૫૯
આપે છે. જ્યારે વિચારવામાં આવે તે આપણને દીવા જેવું સમજાય કે, અરિહંત પરમાત્મા આદિ પાંચે પરમેષ્ઠિઓના. જીવનમાં કયાંય દેષને અંશ પણ મલે નહિ. શ્રીજૈનશાસનની ધર્મને લગતી બધી બાબતે ગુણની જ મુખ્યતામાં નક્કી. થએલી છે. શ્રીજનશાસનની માન્યતાઓ :
શ્રીનશાસનના મતે જ્યારે સંપૂર્ણ પણે દેન–અવગુણે-- ને નાશ થાય ત્યારે જ આત્મામાં દેવત્વ એટલે અરિહંતપણું. અને સિદ્ધપણું પ્રગટ થાય છે. બાહ્ય-અત્યંતર હજારે ગુણે. પ્રકટ થયા હોય તેવા આત્માએ જ શ્રીવીતરાગ શાસનના સાધુમુનિરાજ થવાને એગ્ય ગણાય છે. સાધુદશા કરતાં વિશેષ. ગુણે પ્રકટ થયા હોય તે જ મહાત્મા ઉપાધ્યાયપદને લાયક ગણાય છે. ઉપાધ્યાયદશાથી પણ ઘણું અધિક ગુણે પ્રકટ થયા. પછી આચાર્ય પદની યોગ્યતા આવે છે. પદની યોગ્યતા માટે. આપણે આગળ ઉપર વિચારીશું, ઉપરોક્ત પાંચે પદસ્થ મહાપુરુષને સિાધુ થકી ઉપાધ્યાય, ઉપાધ્યાય કરતાં આચાર્ય. આચાર્યથી સિદ્ધ અને સિદ્ધથી પણ અરિહંત એમ ક્રમશઃ] એકએકથી અધિક મહાગુણી માનવામાં આવે છે. તે જ પાંચ મહાપુરુષને પરમેષ્ઠિ ભગવંતે માનવામાં આવ્યા. છે. પાંચ મહાપરમેષ્ઠિભગવંતને નમસ્કાર કરે તે જ નમસ્કારમહામંત્રી કહેવાય છે. તેથી જ નમસ્કારમહામંત્રને. અભ્યાસ આત્માને મહાહિતકારક થાય છે. કારણ કે, નમસ્કારમહામંત્રના અભ્યાસથી ઉપરોક્ત પંચમહાપરમેષ્ઠિભગવંતની. એાળખ શરુ થાય છે. એટલે કમશઃ દેવ-ગુરુની ઓળખાણું. વધવા માંડે છે; દેવ-ગુરુની ઓળખાણ વધવાથી આદર વધે છે,