________________
૫૮
ગુણ અને ગુણની ઓળખાણ થયા સિવાય આત્મામાં જડ ઘાલીને બેઠેલા અવગુણે આત્મામાંથી જવા મુશ્કેલ છે.
જેમ સૂર્યાદિ પ્રકાશક વસ્તુઓની ગેરહાજરીમાં અન્યકાર જ નથી તેમ સમ્યગદર્શન, (જ્ઞાન, ચારિત્રાદિ ગુણો) આવ્યા સિવાય આત્માનું અજ્ઞાન જતું નથી.
અજ્ઞાન ન જાય ત્યાં સુધી ગુણ-ગુણની ઓળખાણ થાય. જ નહિ, ગુણ-ગુણીની ઓળખાણ વિના અવગુણે જાય જ નહિ, અવગુણે ઘટયા સિવાય ભવભ્રમણ બંધ થાય જ નહિ.
બસ, અજ્ઞાનતાથી અવગુણે અને તેથી ભવભ્રમણ દરેક જીવનું ચાલુ જ છે. આ બધું પરસ્પર કાર્ય–કારણ ભાવ હોવાથી અને આ રીતે અનંતા કાળથી ઘટમાળ ચાલુ રહેવાથી, સંસારને અંત થતું જ નથી.
આ સંસારને ઘટાડે હેય તે આત્માએ ગુણી પુરુષને ઓળખવા જ જોઈએ. કારણ કે ગુણોની ઓળખ વિના દેષ ઘટતા નથી, અને ગુણે ગુણવિના નિરાધાર રહેતા નથી, માટે ગુણના અથી જીવેને ગુણીની એાળખાણ અને તેને માટે ગુણીની સેવા અવશ્ય આદર કરવા એગ્ય છે. - જગતના બધા પ્રકારના ગુણ જ કરતાં દેવ અને ગુરુનું ગુણપણું વધારે છે. વળી જગતના બીજા ગુણી આત્માએને સહવાસ થાય યા ન પણ થાય, પરંતુ દેવગુરુને સહવાસ. મનુષ્ય માત્રને અવશ્ય થાય છે. એથી દેવ ગુરુમાં રહેલા ગુણ કે અવગુણ ભક્ત લેકમાં આવ્યા વિના રહેતા નથી. જેમકે-- હિંસક-દે અને હિંસક-ઉપદેશકેના સંસ્કાર તેમના ઉપાસર્કમાં જવાથી તે ભક્ત લેકે પણ શિકાર વિગેરે હિંસાએ અને ધર્મબુદ્ધિથી યજ્ઞાદિ ક્રિયાઓમાં પ્રાણીઓનાં બલિદાન