________________
૪૯
પણ જાય. એટલે સમજણુ વિનાને ગુણાનુરાગ પીત્તળમાં સેનાનું, છીપ અને જસતમાં ચાંદીનું અને કાચમાં હીરાનું ભાન કરાવી નાખતા હેાવાથી ગુણાનુરાગ સારા હોવા છતાં પરિણામે નુકશાન કરનાર જ નિવડે છે.
શકા – (આતા બધી સ'સારની વાતા છે.) અમે તા દેવ ગુરુ, ધર્મમાં ગુણાનુરાગ માનવાનું કહીએ છીએ એમાં શું વાંધે ?
સમાધાન – મોટા વાંધા જ એમાં છે, છમરડા જ એમાં વળે છે, દેવ, ગુરુ અને ધર્મના નામે જ જગતભરમાં મેટાં ગામડાં પડ્યાં છે.
'
જીએ, દુનિયાની કહેવતા –બાપ એવા બેઠા, મા એવી દીકરી, રાજા તેવી પ્રજા એ જ પ્રમાણે ધ્રુવ તેવા ભક્તો આ આખાયે જગતમાં કુદેવ, કુગુરુ અને કુધર્મોએ આત્માનું જેટલું ખગાડયું છે, તેટલું માથાના કાપનાર શત્રુએએ પણ બગાડયું નથી.
અનંતા કાલે કોઈ વાર મનુષ્ય જન્મ મલે છે તે પણ કુદેવ, કુગુરુઓના પ્રપંચા દ્વારા મહાપાપાચરણે। આચરવાથી નકામેા અને છે અને ફેર પાછા આત્મા ચેારાશીના ફેરા કરવા ચાલ્યેા જાય છે. કાઈ કવિરાજ કહે છે કે
કાં તા ગુરુ ખાવળીએ મળીયા, કાં તા જીવ તુ' પાપી, ધર્મપ્રયાસ અનતા કીધા, પણ કર્મજાલ નવી કાપી.
મનુષ્યજન્માદ્રિ જેવી સુસામગ્રીએ મલવા છતાં, ગુણાનુરાગ આવવા છતાં ગુણુ એળખવાને પ્રયાસ ન થયાથી બ્રહ્મા, વિષ્ણુ, મહેશ્વર-જેવા પણ કંચન-કામિનીના ભજનારા હતા.
४