________________
४७
સમાધાન-અહિંસાદિ પાંચને શ્રી વીતરાગ શાસનમાં પ્રથમ નંબરે સ્થાન અપાયું છે. નીતિ અને ધર્માં અનેને આ પાંચ વસ્તુની અનિવાર્ય જરૂર છે, માટે જ ઈતરદર્શનકારોએ પણ આ પાંચ મહાધર્મને–વચનથી સ્વીકાર્યા છે. પરંતુ આચરણમાં અહિંસાદિ પાંચને સ્પર્શ માત્રથી પણ આચર્યા નથી.
"
ઇતરઃ નપ્રરુપકાએ અહિંસાને સારી માનવા છતાં, ' અહિંસા પરમો ધર્મ: ' સ્થાને સ્થાને લખવા છતાં, તેનાથી વિપરીત ઘણું લખ્યું છે. જુઓ- રાજાઓને શિકાર કરવાથી પાપ ન લાગે પરંતુ ધર્મ થાય છે, હિંસક પ્રાણી સર્પાદિનો નાશ કરે એમાં અધમ નથી, સિંહ અને વાઘ જેવા પશુએને નાશ કરવા-કરાવવે તે અધમ નથી, બિલાડાં વિગેરે પ્રાણીએ પેાતાની પ્રાણવૃત્તિ માટે અન્ય જીવેનું ભક્ષણ કરે તેથી તે જીવેાને પાપ લાગતું નથી. આવાં આવાં હિંસાને જ સમન આપનારાં વચને સ્થાને સ્થાને જોવાતાં હાવાથી તે તે વાંચનાર મનુષ્યમાં અહિંસાની વૃત્તિ ઉત્પન્ન થતી નથી અને હિ'સાની વૃત્તિ ચાલુ રહે છે. એટલે અહિંસાને માત્ર વચનથી માની છે. પરંતુ આચરણથી નહિ.
તેમજ બ્રહ્મચર્યના વખાણા કરવા છતાં આપત્તિકાળે રાજાની રાણીઓને પણ પેાતાનું રાજ્ય ટકાવી રાખવા ઋષિ મુનિએની સાથે વિષય સેવન કરવું વિગેરે વાતે લખવી પડી છે, તથા ‘ જંતુ વસ્તુ નારીનાં પતિન્યો વિધીયતે ’-પાંચ કારણે સ્ત્રીએ બીજો પુરુષ પણ કરી શકે આવું પણ લખાણ લખાયેલ છે. વિશ્વામિત્ર અને પારાસર જેવા સ્ત્રીએ દેખીને ભ્રષ્ટ થઈ ગયા છતાં તેમનું મુનિપણું માન્ય રખાયું છે, તથા વશિષ્ઠ અને ગૌતમ જેવા જીવ્યા ત્યાં સુધી સ્ત્રીઓવાળા રહ્યા છતાં તેમને