________________
૪૮
મહર્ષિ તરીકે માન્ય રાખ્યા છે. તથા ગૃહસ્થાશ્રમી મનુષ્યા પેાતાની પત્ની સાથે મૈથુન સેવે તેમાં પાપ લાગતું જ નથી. તથા ઋતુધને પામેલી પુત્રીને નહિ પરણાવનાર પિતાને પગલે પગલે મહાપાપી વર્ણવ્યો છે, તથા કન્યાદાનને મહાદાન કીધેલું છે. ઈતરદર્શનકારાનાં આવાં બધાં વિધાને બ્રહ્મચર્યનાં પેાષક તા જરા પણ નથી પરંતુ નાશક ચાક્કસ છે.
*
એવી જ રીતે સત્યનું સમથન કરતાં ઈતરદર્શનકારોએ પેાતે જ એટલાં બધાં અસત્ય લખ્યાં છે કે વાંચનારને સાંભળતાં વાંચતાં આશ્ચય થયા વિના રહે જ નહિ. આ જ પ્રમાણે અચૌય અને અપરિગ્રહની વાર્તા પણ વાંઝણીના પુત્રને પરણાવવા જેવી જ લખાઈ છે.
એટલે ગુણની સમજણ · વિનાના ગુણાનુરાગ તે લાભદાયક નથી પર’તુ લાભનેા નાશ કરનાર છે, એમ માન્યા વિના ચાલતું નથી.
શ`કા – ગુણની સમજણુ ભલે ન હોય તાપણ ગુણાનુરાગ હોય તે શું ખાતુ છે? અમે કયાં દોષોના રાગને પક્ષપાત કરીએ છીએ ?
•
સમાધાન – ગુણાનુરાગ વસ્તુ ઘણી સારી ચીજ હાવા છતાં ગુણુની ઓળખાણ ન હોવાથી લાભ ખીલકુલ થાય નહિ પણ દોષ પ્રકટ થાય છે. જુએ, ઔષધના રાગવાળા મનુષ્ય ઔષધની એળખાણ વિના ઔષધ ખાય તે વખતે મરી પણ જાય. વેપાર કરવામાં હુંશિયાર પણ તેજી મંદીનું ધ્યાન રાખે જ નહિ તે ચાક્કસ મૂળ મુઢિ ગુમાવીને ભીખ માંગતા થાય. ઉદારતા ગુણ ઘણા જ સારા હોવા છતાં આવક – જાવકની ખબર જ ન રાખે તેા ઉદારતા તા જાયં પરંતુ ભેગી આખરુ
-