________________
૪૫
- -:
5
તે પણ ન હોય એવાં જ લાગે. તેઓને વહેલા-મોડાં તે ગામ છોડવું પડે કે વટલાઈને મુસલમાન થવું પડે. તે જ પ્રમાણે અનંતા કાલથી આત્મામાં અનંતા દેની ખાણે ભરેલી છે. તેમાં કેઈકવાર મનુષ્યને જન્મ મળતાં પાંચ-પચીશ ગુણે, આવી જોય પરત કામ, ક્રોધ, મદ અને લેભાદિ–દુર્ગણેથી ઠાંસીને ભેરેલા આત્મનગરમાં કઈકવાર હિંદુ જેવા ગરીબડા બે-પાંચ-દશ ગુણે આવે તે પણ કોડે-અબજોની સંખ્યાવાલા અવગુણેરુપ મુસલમાનેથી ભરેલા-પાકીસ્તાનરુપ આત્મામાં શી રીતે ટકી શકે ? '
શંકા-આત્મામાં જે જે ગુણે જ્યારે આવશે તે શરૂઆતમાં થેડા અને અનંતા દેશેની હાજરીમાં જ આવવાના ઉપરના વર્ણન મુજબ તેઓ હારીને બીઆઈને ભાગી જશે તે કેઈ કાલે પણ ગુણનું જોર વધશે જ નહિ અને દેશે ઓછા થશે જ નહિ. તે પછી આત્મા પિતાની અનંતગુણસંપત્તિ કેમ પામી શકશે?
સમાધાન–બસ, એજ પ્રમાણે જીવના અનંતા ફેરા નકામા ગયા છે. થોડા ગુણે આવ્યા અને ઘણા દેશોએ તેમને હરાવીને નસાડી મુક્યા, અને બિચારા અજ્ઞાની આત્માએ ગુણને પક્ષ ન કરતાં દેને પક્ષ ચાલુ રાખ્યું. એટલે ગુણોની ક્યારે પણ જિત ન થતાં હાર જ થઈ છે. વાત પણ સાચી જ છે કે જેને વકીલ બલવાન હોય તેને જ જિત મલે છે. - હવે જે અનંતા અવગુણોની હાજરીમાં પણ છેડા ગુણે આવે અને આત્મારામ જાગૃત થઈ જાય, અવગુણોની વકીલાત બંધ કરીને ગુણેને પક્ષપાત વધારે, દેશને વિરોધ અને