________________
૪૩
પોતપોતાના ધર્મપ્રરૂપક પુરુષોના વિધાન અનુસાર ધર્મનું આચરણ કરે છે. મેટા ભાગના મનુષ્યા બાપદાદાના ધર્મને જ વલગી રહ્યા હોય છે. ગતાનુગતિક સ્વભાવને અનુસરતું લગભગ આખું જગત પરમાથી અજાણ છે.
છતાં એટલું ચેાક્કસ છે કે, દુનિયામાં સદાચરણ પ્રત્યે સદ્ભાવ હાવાથી અનાચારને વિરાધ જરૂર છેજ અને તેજ કારણથી કાઈને કહેવું પડયુ છે કે
66
કામ ક્રોધ મદ લેાભકી, જબલગ ઘટમાં ખાણ; તખલગ પંડિત સુખ`હી, સબહી એક સમાન, 1
જ્યાં સુધી માણસમાં કામવિકાર, ક્રોધ, માન, માયા અને લેાભ જીવતા અને જાગતા બેઠા હોય તે માણસ ગમે તેટલું ભણેલા હોય તે પણ વાસ્તવિક રીતે અભણુ જ ગણાય. કારણ કે, જ્ઞાન એ આત્માનેા ગુણ છે માટે જ્ઞાનદ્વારા આત્માને લાભ જ થવા જોઈએ, એના બદલે આત્માને નુકશાન થાય તે તે જ્ઞાન કેમ કહી શકાય? કહ્યું છે કે—
“ તીત થત જૈન, નૈવાસ્મા નજે તેત્ । क्लेशाय सकलं शेषं, सर्वमेव विडम्बना ॥ १ ॥
39
*
અ – ભણેલું ( જ્ઞાન ) તે જ કહેવાય કે જેના વડે આત્મા નરકાદિ યુગતિએમાં ચાલ્યું। ન જાય. બાકી ખધું ભણુતર આત્માને ક્લેશ અને વિડંબના પૂરતું જ ગણાય. એટલે સંસારમાં (મનુષ્યપણામાં) પણ જ્ઞાનથી જ મનુષ્ય પૂજાય છે. રાજા મહારાજાઓના અધિકારીઓ, ધનવાન વેપારીઓના મુનિમેા, જ્ઞાતિના આગેવાને, બુદ્ધિબલથી જ માટાઈ મેલવે છે. કહ્યું છે કે“સાત વેંતના સર્વ જન, કિંમત અક્કલ તુલ્ય; સરખા કાગલ હૂંડીના, આંક પ્રમાણે મુલ્ય.
""