________________
૪૧
ઉત્તર-આગમ પ્રમાણ તે ચાખ્યુ ફરમાવે છે કેजेसिं अणंताणं तणु पगा साहारणा ते उ "
અ–જે અનંતા જીવાનુ એક શરીર તે સાધારણ વનસ્પતિ કહેવાય છે. સાધારણ વનસ્પતિ કહેા કે અનંતકાય કહી. અન્ને પર્યાય નામેા છે. ( એક જ શરીરમાં અનંતા જીવા એક સાથે જન્મે છે અને સાથે જ શ્વાસ, આહાર આદિ લે છે તથા. અલ્પ આયુષ્ય ભાગવી મરે છે અને વળી પાછા જન્મે છે તેવા. કંદાદિ અનંતકાય કહેવાય છે. )
પ્રશ્ન–એક જ શરીરમાં અનંતા જીવા રહે અને આપણે દેખી. શકીએ નહિ આ કેમ બની શકે ?
ઉત્તર-અમો વનસ્પતિ અને ખનિજ પદાર્થાની એક દવા. ખને છે. તેની ખસખસના દાણા જેવડી ગેાળી અને છે. આ ગાળીએ પૈકીની એક ગેાળીમાં ઉપરની અમજ ચીજો રહેલી જેમ માનવી પડે છે ’ ૮ એ જ પ્રમાણે એક શરીરમાં અનંતા. જીવા રહે છે' તે સર્વજ્ઞ ભગવાનેાએ જ્ઞાનથી જોઈને કહેલુ હાવાથી સાચું જ માનવા ચેાગ્ય છે.
'
પ્રશ્ન-એક મુર્હુતમાં ૧,૬૭,૭૭,૨૧૯ એક ક્રાડ સડસઠ લાખ સત્યે તેર હજાર મસાને સેાળ આવલિકા અતાવવામાં આવી છે. આ વાત દલીલથી સમજાવી શકે છે ?
ઉત્તર-અહીંથી અમેરિકા આશરે પાંચ હજાર માઇલ દૂર. છે. તેના ક્રૂડ કરીએ તા ૫૦ લાખ ક્રૂડ થાય છે તેના હાથ. કરીએ તેા એ ક્રોડ હાથ થાય છે. તેના ગુલ કરીએ. । અડતાલીશ ક્રોડ થાય તેના યુવ કરીએ તેા ત્રણું અબજ ને ચારાસી કાડ યવ થાય છે. તેની ચુકા ફરીએ તે ત્રીશ. અમજને મહાતર કરાડ થાય છે. હવે અમેરિકામાં ખેલાએલ