________________
પૂર્વાચાર્યોએ પણ આગમાનુસારિણુ યુક્તિઓ પૂર્વક જ આગમાથે સમજવા સારુ નિયુક્તિઓ, ભાષ્ય, ચૂણિએ અને ટીકાઓ તેમજ ગ્રન્થ બનાવ્યા છે. માટે જ ભવભીરુ આત્માએએ સૂત્રની પેઠે જ પૂર્વાચાર્યોનાં વાક્યો માન્ય રાખવાં જોઈએ. એટલા જ માટે મહર્ષિપુરુષે ફરમાવે છે કે “વસ્તુતત્વ સમજવા માટે પ્રથમ આગમ એટલે પૂર્વ પુરુષોનાં વાળે અને પછી યુક્તિનું આલંબન લેવું” અર્થાત્ એ બને દ્વારા હેયશેય અને ઉપાદેય વસ્તુ સમજવી.
તેથી હવે નમસ્કારમહામંત્રની મહત્તા સિદ્ધ કરવા થેડી દલીલ પણ વિચારીએ કારણ કે– - "जो हेउवायपक्खंमि हेउओ आगमम्मि आगमिओ ॥ सो समयपन्नवओ सिद्धान्तविराधगो अन्नो ॥१॥"
અર્થ-જે વસ્તુ આગમેથીજ સિદ્ધ છે ત્યાં યુતિવાદ કામ લાગતું જ નથી તે જગ્યાએ તે વસ્તુ સમજવા માટે આગમન જ આશ્રય લે જોઈએ. ત્યાં યુક્તિ લગાડવી વ્યાજબી નથી. તથા જે જગ્યાએ યુક્તિઓથી=દલીલોથી (પક્ષ-હેતુ દષ્ટાંતથી) વસ્તુ સમજાવી શકાતી હોય ત્યાં એકલા આગમને જ આધાર ન રાખતાં દલીલો પણ લગાવવી અને શ્રોતાઓના ચિત્તમાં ભગવાન જીનેશ્વરદેવના વચનની સત્યતા સમજાવવી જોઈએ. જે એ પ્રમાણે વર્તે છે તેજ ગીતાર્થપુરુષે ભગવાનવીતરાગના આગમવચને બીજાઓને સમજાવવા ગ્ય છે. તેજ ગીતાર્થ મહાપુરુષ ગ્રન્થ બનાવી શકે અને વ્યાખ્યાન વાંચી શકે છે.
આથી વિપરિત એટલે હેતુવાદ તથા આગમવાદના અજાણ