________________
૩૭
નમસ્કારમહામંત્રના પ્રભાવ આગમથી પણ સિદ્ધ થએલા છે અને યુક્તિએ—હેતુએથી પણ ખરાખર સમજાઈ શકે તેમ છે. આપણે આગમની ( નમસ્કારમહામંત્ર માહાત્મ્ય પાષક) કથાઓ જોઈ ગયા. તેથી નમસ્કારમહામંત્રને મહિમા આલેક અને પરલેાકમાં પણ વ્યાપક છે તે જાણ્યું. હવે આપણે દલીલે પણ વિચારવી જોઈએ. શાસ્ત્રમાં કહ્યું છે કે“ આનમશ્રોપત્તિશ્ર્વ, સંપૂર્ન Đિરુક્ષનં। अतीन्द्रियाणामर्थानां सद्भावप्रतिपत्तये ॥ १॥
'
અ− આગમ અને દલિલા એટલે યુક્તિઓ અતીન્દ્રિય અર્થાને એટલે સાક્ષાત્ નહિ દેખાતા એવા પદાર્થોને સમજવા સારુ આલંબન છે. આમ વિચારવું તે જ સંપૂર્ણ દૃષ્ટિ કહેવાય છે. શકા-આગમ એટલે શું?
સમાધાન—ગણધર મહારાજાએ અને પૂર્વાચાર્યાના બનાવેલા ગ્રન્થા તે આગમ કહેવાય છે.
શ'કા–પૂર્વાચાર્યના બનાવેલા ગ્રન્થા હજારેાની સંખ્યામાં છે જ્યારે આગમ તે। પિસ્તાલીશ જ છે તેવું કેમ ?
સમાધાન-શ્રીભદ્રબાહુસ્વામી, શ્રીહરિભદ્રસૂરિ, શ્રીસિદ્ધસેનદિવાકરસૂરિ,શ્રીજીનભગણિમાશ્રમસૂરિ,શ્રીઉમાસ્વાતિસૂરિ, શ્રીમહ્વવાદીસુરિ તથા ચૂર્ણિકારા-શ્રીજીનદાસગણી, શ્રીધર્મદાસગણી,શ્રીસંઘદાસગણી વિગેરે તથા શ્રીઅભયદેવસૂરિ, શ્રીશીલગુણસૂરિ, કલિકાળસવ જ્ઞશ્રીહેમચ'દ્રસૂરિ, શ્રીમલધારીહેમચન્દ્રસૂરિ શ્રીમલયગિરિસૂરિ, શ્રીદેવેન્દ્રસૂરિ, શ્રીધમ ધોષસૂરિ, શ્રીમુનિચંદ્રસૂરિ, શ્રીમુનિસુદરસૂરિ, વાદિવેતાલ શ્રીશાંતિસૂરિ વાદિદેવસૂરિ, વાચકવરશ્રીયશાવિજ્ય ઉ. તથા શ્રીવિનયવિ. ઉપાધ્યાય