________________
૩૫
તેમને ઉપદેશ એક મદિરાના મહાવ્યસની શાળવીને ગમી ગયે. અને તેણે ગંઠસીનું પચ્ચખાણ ધારવાને અભિગ્રહ લીધે. પરંતુ મદિરાના વ્યસનમાં તરબોળ બનેલા આત્માએ વારંવાર નમસ્કારમહામંત્ર ગણવા, કંદોરાની ગાંઠ છેડવી, મદિરા વાપરવી, પાછો નમસ્કારમહામંત્ર ગણવે અને કંદોરાની ગાંઠ બાંધવી. આવું તેનું વર્તન જોઈને કુટુંબના માણસને ઘણું જ આશ્ચર્ય થયું.
હંમેશને અને આખા દિવસને ગંઠસી પચ્ચકખાણને વ્યવસાય ગયેલ હોવાથી વ્યસનીને કંટાળો આવતે ન હતે. પરંતુ જૈનશાસનના અજાણ વ્યસનીના કુટુંબને કંટાળે અને કુતૂહલ બને ખૂબ થતાં હતાં. થોડા દિવસ બાદ એક દહાડે તે વ્યસનીએ રેશમને દોરો કંદેરા તરીકે બાંધે હતે. ગાંઠ સખત બેસી ગઈ હતી. મદિરા પીવાની ઇચ્છા ઘણી હતી. પરંતુ ગાંઠ ન છૂટવાના કારણે મદિરા તે ભૂલાઈ ગઈ પણ નમસ્કારમહામંત્ર ગણવાના ચાલુ રહ્યા. અને તેમાં એકાગ્રતા આવી ગઈ. તેટલામાં એકદમ આયુષ્ય તૂટયું અને (હમણું જેમ માણસોને હાર્ટ ફેલ થઈ જાય છે તેમ) તે મરણ પામીને પહેલા દેવ કે કપર્દીનામે યક્ષ થયે. કઈ પૂર્વાચાયે કહ્યું છે કે
" यः पूर्व तंतुवायोऽकृतसुकृतलवैर्दुष्कृतैः पूरितोपि, प्रत्याख्यानप्रभावादमरमृगशामातिथेयं प्रपेदे। सेवाहेवाकशाली प्रथमजिनपदांभोजयोस्तीर्थरक्षाરક્ષા શ્રીચક્ષણ રમતુ મવિનાં વિક્રમ પર્વ ૨”
અર્થપેલી અવસ્થામાં સુકૃતન અંશ વગરના દુષ્કૃતમાં ડુબેલે શાળવી નાના સરખા પણ પચ્ચખાણના પ્રભાવ વડે