________________
૩૪
બીજી વલી એક નાનકડી ઘટના શ્રી જૈનશાસનના કથા સાહિત્યમાં ઘણું જાણીતા ચાદર નામના એક શેઠને રુદ્રદત્ત નામને (મામાને દીકર) ભાઈ હતે. એકદા બેજે ઉચકવા સારુ બે બકરા સાથે લઈને બને ભાઈ મુસાફરી માટે નીકળ્યા. બને એ પહાડની મુસાફરી શરુ કરી. આગળ જતાં માર્ગ વિકટ આવ્યું. એટલે પાપ કરવામાં નિડર એવા રુદ્રદત્તે બને બકરાને મારી નાખવાને પિતાને. અભિપ્રાય જણાવ્યું. ચારુદત્ત દયાલુ હવે તેણે તેને આવું પાપ નહિ કરવા ઘણું સમજાવ્યું, પરંતુ ચારુદત્તના દયામય. વાક્યોની કઠેર હૃદયના રુદ્રદત્ત ઉપર જરાપણ અસર ન થઈ. બકરે મારી નાખ્યા અને જ્યારે ચારુદત્તના બકરા ઉપર તેની કુરનજર પડી ત્યારે બકરે દયામણા મુખે ચારુદત્તની સામું જોવા લાગ્યો. ચારુદત્તે તેને-બકરાને નમસ્કાર મહામંત્ર સંભળાવવા માંડ્યા, ખૂબજ ધીરતા આપી, નમસ્કારનું સ્વરૂપ સમજાવ્યું. બકરો મરીને દેવ થયે અને પિતાના મહા ઉપકારી ચારુદત્તને ઘણું જ સહાયક થયે.
છેલ્લા દશપૂર્વધર મહાપ્રભાવક શ્રી સ્વામીના સમાગમમાં બનેલી નમસ્કારની ચમત્કારી ઘટના
એકદા વિહાર કરતા શ્રીવજસ્વામી સુરીશ્વરજી મહારાજ કઈ એક નાના ગામડામાં પધાર્યા હતા. ત્યાં ઘણા ગામડીઆએ. વ્યાખ્યાન સાંભળવા આવતા હતા તેમને ગુરુમહારાજાએ ગઢસી-વેસી મુસી-દીપસી વગેરે સંકેત પચ્ચખાણને. ઉપદેશ આપે.