________________
૩૨
લીન થયેલા બને બળદો મરીને ભુવનપતિ નિકાયમાં કંબળ અને શબળ નામના દેવ થયા. અને તુરતના ઉત્પન્ન થયેલ. તે બને એ અવધિજ્ઞાનથી જાણીને ભગવાન મહાવીરદેવના ઉપસર્ગનું નિવારણ કર્યું. નમસ્કાર મહામંત્રનું તાત્કાલિક ફળ બતાવનાર
શાલવીની કથા કેઈક ગામમાં એક શાળવી હતા. તે વણવાના કાર્યમાં ઘણે જ હેશિયાર હતે. સૂતર અને રેશમ બન્ને પ્રકારનાં વો તે વણી શક્તો હતે. તેને નવેઢા બે સ્ત્રીઓ હતી, તે કારીગર હતે સાથે ઘણે જ વિલાસી હતું, તેને સ્ત્રી વિના ક્ષણવાર ગમતું નહિ. તેથી તે પિતાની અને સ્ત્રીઓને વસ્ત્રના બે છેડે ઉભી રાખતે, તાણ અને વાણે સરખા કરતાં અને બાજુના કિનારે પહોંચતું ત્યારે પિતાની સ્ત્રીના અંગનું અડપલું કરતા.
તેની આવી ચેષ્ટા અહર્નિશ ચાલુ જ રહેતી. ઘરમાં. ચેથું માણસ ન હોવાથી આ ત્રણ માણસોની પશુચેષ્ટાને કસી રેકટોક થતી નહિ. એકદા ગોચરીએ નીકળેલા કેઈ અવધિજ્ઞાની મુનિરાજ તેની ખડકીમાં પેઠા. શાળવીએ મુનિરાજને જોયા. અને પિતાની પત્નીને ચુંબન કરી મુનિરાજને પૂછ્યું, કેમ તમને આ સ્વાદ ક્યાંય જોવા મળે છે? આવું સુખ તમે ક્યાંઈ જોયું છે?” તમારા જેવા વનવાસીઓને આવું સુખ સ્વપ્નમાં પણ ક્યાંથી હોય? . | મુનિરાજ અવધિજ્ઞાની હોવાથી તેનું તદ્દન અલ્પાયુ જાણું કહેવા લાગ્યા કે, “હે ભદ્ર! અતિ અલપ જીવતર બાકી છે, જીવતરની છેલ્લામાં છેલ્લી ક્ષણો જાય છે, આ તારી કન્દર્પ