________________
૧૯
સાક્ષાત્ કરુણામૂર્તિ પાર્શ્વપ્રભુનાં દર્શન અને સપ્રભાવ નમસ્કારમહામંત્રનું શ્રવણ થવાથી ક્રોધમૂર્તિ જેવા સપના પણુ કષાયે। શાન્ત થઈ ગયા, વિહ્વળતા વિલય પામી, સમભાવ પ્રકટ થયા, દેવગુરુધર્મ પ્રત્યે સદ્ભાવ ઉત્પન્ન થયા. વખતે આયુષની દેરી ત્રુટી જવાથી ચેાસડ પૈકીના એક દેવેન્દ્રની પદવી મળી.
એજ
સજાતિ સ્વભાવેજ ખૂબ ક્રોધી હોય છે. તેમાં વળી અગ્નિમાં સળગવાથી સ્વાભાવિક જ ધેાદયની પરાકાષ્ટા હોય. તેવા આત્માને મણુ નમસ્કારમહામંત્રના શ્રવણુરૂપ અમૃતનું સિંચન થવાથી કષાયે બુઝાઈ ગયા. ક્રેાધાગ્નિ કરિ ગયા. મહાપ્રભાવક સ્થાનની પ્રાપ્તિ થઈ.
-::
ભગવાન મુનિત્રતસ્વામીના નિર્વાણ પછી અનેલી એક ઘટના
આ નમસ્કારમહામંત્રના પ્રભાવથી હિંસાજીવી અધમ આત્મા સમળી પણ જૈનશાસનની પ્રભાવિકા રાજકુમારી સુદર્શના મહાશ્રાવિકા અની.
લક્ષ્મીથી લચી રહેલા લાટ નામના દેશમાં ના નદીના કીનારા ઉપર ઘણું પુરાણું ભરૂચ નામનું નગર છે. તે ભરૂચ નગરથી ઘેાડા ગાળામાં મોટા વિસ્તારવાનું કેાટિ નામનું અરણ્ય આવેલું છે. તે કેટિવનમાં ઘણા પ્રાચીન અને સેકડો ગમે શાખાપ્રશાખાથી ઘેરાએલે તથા ખુબ જ શાભાયમાન એક વડ હતા. તેનું કૈટર પણ ઘણું જ મેાટું હતું કે જેની અંદર ઘણાં પક્ષિઓ વર્ષોથી માળા બનાવી રહેતાં હતાં.
તેજ વડની કોટરમાં એક સમળી રહેતી હતી. કોઈકવાર ગર્ભિણી થઈ અને પ્રસૂતિકાળ નજીક આવતાં તેણીને શૂલની વેદના થવા માંડી. વેદનાને વેગ એટલે મધે વધી