________________
૨૯
રાજ્યમાં ઘણા જ સમજાવ્યો અને વિસ્તાર્યું. આરાધનાપૂર્વક અવસાન પામી શેઠ અને રુષભદેવજરાજા ક્રમે કરીને ચરમશરીરી મહારાજા રામચંદ્ર અને વિદ્યાધરાધીરાજ સુગ્રીવરૂપે થયા.
બળદના જીવને પદ્મરુચિ શ્રાવકે નમસ્કારમહામંત્ર દ્વારા ઉપકાર કરેલેા. છેવટે શેઠનેા જીવ મહારાજા રામચંદ્ર થયા, તે અને બળદનેા જીવ મરી રુષભધ્વજ રાજા થઈ છેલ્લા ભવમાં સુગ્રીવ રાજા થઈને અને મેાક્ષે ગયા.
ઈતિ નમસ્કારમહામંત્ર પ્રભાવસૂચક મહારાજા રામચંદ્ર અને સુગ્રીવ રાજાની કથા સંપૂર્ણ.
: 0:
-
દેવત્વ પામનાર જિનદાસ શેઠના કબલ અને શઅલ નામના બે વાછરડાની સ્થા
જખૂદ્વીપના આ ભરત ક્ષેત્રમાં મથુરા નામની મહાપુરી હતી. જેમાં હજારોની સંખ્યામાં જૈન મંદિ। હતાં. લગભગ નગરજને ને મોટો ભાગ શ્રીવીતરાગધના આરાધક હતા.
તે જ નગરીમાં જિનદાસ અને સાધુદાસી નામના શ્રાવકદંપતી વસતાં હતાં. અન્ને આત્માએ શ્રાવકના ખારતનાં આરાધક હતાં. તેમને પરિગ્રહપ્રમાણ પાંચમા અણુવ્રતમાં ચતુષ્પદ સ થા ન રાખવાને અભિગ્રહ હતા.
તેએ એક ભરવાડણ પાસેથી હમેશા દૂધ લેતાં હતાં. તેના કારણે પરસ્પરમાં સ્નેહ બંધાયેા. એકદા ભરવાડણુને ઘેર લગ્ન પ્રસ’ગ આવ્યો. ભરવાડ અને ભરવાડણુ શેઠને ઘેર આવ્યા. અને ચંદરવા વગેરે શેાભાના સાધનાની માગણી કરી. શેઠજીએ પણ સ્નેહને વશ થઈ તે આપ્યાં.