________________
૨૨
લીધે. ત્યાં તે આવ્યા કાગડા તેણે ગીરાલીને ઉપાડી.
હજી એકે મર્યાં નથી. ગીલી કાગડાના મુખમાંથી છુટવા મથે છે, પણ પેાતાના મુખમાં રહેલા વીંછીને છે।ડવા વિચારતી નથી. વીંછી ગીરોલીના મુખમાંથી છટકવા ટળવળે છે, પરંતુ કાનખજુરાને જવા દેવા તૈયાર નથી.
આ પ્રમાણે પોતે મરવું નથી, પણ બીજાને મારી નાખવા મથતું જગત્ મહાપાપ બાંધીને અનંતા કાળથી નરક અને પશુગતિ રૂપ ઘાણીમાં પીલાઈ રહ્યું છે. પરંતુ, ‘પેાતે દુ:ખ ભાગવી બીજાને સુખ આપવું' આવી ભાવના ભગવાન સર્વજ્ઞ પ્રભુના માર્ગ સિવાય ક્યાંય જણાતી નથી.
પારધિના ખાણને ઘાત લાગતાની સાથે ખીચારી સમળી માંસના લેાચા સહિત જમીન ઉપર પટકાણી, તાજી વિયાએલી વીસ દહાડાની તદ્દન ભુખી અને ઉપરથી ખાણના ઘાવથી વીંધાઈ ગયેલી સમળીની તે વખતે કેવી કરૂણ દશા હશે ? કેવલીપ્રભુ વિના એ કાણુ જાણી શકે ? પ્રસૂતિની વેદનાની સાથેાસાથ વીશ દિવસની લાંઘણેાથી સમળી તદ્દન અશક્ત તા હતી જ. એટલે ખાણના પ્રહાર લાગવા છતાં ખુમે પાડવાની પણ તેનામાં તાકાત ન હતી. અને એકદમ મૂર્છા આવી ગઈ શરીરમાંથી રૂધિર, આંખમાંથી આંશુ અને મુખમાંથી લાળાઓને પ્રવાહ નીકળવા લાગ્યા. મરણુ હવે સાવ નજીક આવી ગયું હતું.
સમળી પાતે શિકારી હતી જ. તેણીએ તે સપ કાકીડા વગેરે જમીન ઉપર ચાલતા જીવાને અને પક્ષીના માળા વિખિને સંખ્યાતીત ઈંડા અને બચ્ચાને મારીને પોતાના પાપી પ્રાણાને પાષણ આપ્યું હતું. નાના મોટા જીવાને બે