________________
૧૪
આ નમસ્કારમહામંત્ર સમજવા માટે થોડી ઐતિહાસિક ઘટનાઓ બતાવાય છે. નયસારની કથા
વર્તમાન શાસનના અધિપતિ અને મોક્ષમાર્ગના આરાધક આત્માઓના પરમઉપકારી ભગવાન મહાવીરદેવને આત્મા આપણી પેઠે સંસારમાં એનંતકાળ ભટકતાં ભટકતાં એકવાર આ જબૂદ્વીપના પશ્ચિમ મહાવિદેહક્ષેત્રમાં એક મધ્યમકક્ષાના ગામમાં નયસારનામે ગ્રામપતિ થયા.
એકદા પિતાના ઉપરી રાજાના હુકમથી કેટલાંક ગાડાઓ તથા મજુરોને સાથે લઈ નજીકની અટવીમાં ઈમારતી કાષ્ટ લેવા સારૂ ગયે હતું. ત્યાં ભેજનના સમયે જમવા બેસતી વખતે આ નયસાર ગ્રામપતિને વિચાર થયો કે
મનચિંતે મહિમાનિલેરે, આવે તપસી કેય દાન દેઈ ભેજન કરૂં રે, તો વાંછિત ફળ હેયરે પ્રાણી..
| મારગ દેખી મુનિવર રે વંદે દેઈ ઉપયોગ, હર્ષભરે તેડી ગયો રે પડિલાળ્યા મુનિરાજ રે પ્રાણું.”
“હમણાં કેઈ તપસ્વી મહાત્મા આવી જાય તે અતિથિસત્કાર કરું અને પછી જમું.” બસ આવા વિચાર આવવાની સાથે જ ઉભે થઈ ચારે દિશાએ જેવા લાગે. તત્કાળ આવા મહાન અરણ્યમાં પણ મુનિ મહાત્માઓને વેગ મળી ગયે, તે મુનિરાજે મહાજ્ઞાની, તપસ્વી અને સંયમી હતા. શ્રી નયસારે તેમને ઘણાજ વધતા પરિણામે આહાર પાણી વહેરાવ્યા.
પુણ્યાનુબંધી પુણ્યવગરના છાને સામગ્રી મળતાં પાંચ ઇદ્રિના ત્રેવીશ વિષયે ભોગવવાના વિચાર આવે છે, પરંતુ દાન શીલ તપના વિચારે કે સમ્યગ દર્શન-જ્ઞાન-ચારિત્રના વિચાર આવતા નથી. કહ્યું છે કે
તે મુનિને વધતા પરિવાર સામગ્રી
છે. પરંતુ