________________
૧૨
આત્માએ (ભાવથી, શ્રદ્ધાથી, સમજણથી, આદરથી, સ્વરૂપની આળખાણથી નમસ્કારમહામંત્ર પ્રાપ્ત કર્યાં છે. તેવા આત્માને નરક અને પશુગતિમાં જવું પડતું જ નથી.
આ નમસ્કારમંત્રના આરાધકને ભવાંતરે પણ ઉચ્ચ સામગ્રી મળે છે
हुति नमुक्कारपभावओ य, जम्मंतरेवि किर तस्स । जाइ-कुल- रुवा-रुग्ग- संपयाओ પહાળાઓ / ૨૨ ||
અ – આ જન્મમાં વિધિથી ભાવથી અને ચિત્તની એકાગ્રતાથી જો આ નમસ્કારમહામંત્રની આરાધના થાય તે ભવાંતરમાં તે આત્મા ઊંચામાં ઊંચી જાતિ, કુળ, રૂપ, આરેાગ્ય અને સંપત્તિએને જરૂર પામે છે.
નમસ્કારમહામંત્રના વખાણુ કેટલાં લખીએ ? જેટલાં લખીએ તેટલાં ઓછાં જ છે.
जिणसासणस्स सारो, चउदसपुव्वाण जो समुद्धारो નમ્સ મળે તયારો, સંભારો તક્ષ જિ ઘુળદ્ || ૨૨ ॥
અથ – આ નમસ્કારમહામત્ર શ્રી જૈનશાસનને સ"પૂર્ણ સાર એટલે નિચેાડ છે. કારણ કે જગતમાં ઊંચામાં ઊંચું સ્થાન વીતરાગ શાસનની સાધુદશા, તેનાથી પણ ઊંચુ સ્થાન વાચકપણું, તેનાથી ઊંચું સ્થાન સૂરિપણું, તેનાથી પણ ઊંચું સ્થાન તી કરપદવી તેનાથી ઊંચું સ્થાન સિદ્ધશા. આ રીતે નમસ્કારમહામત્ર એટલે પચમહાપરિમેષ્ઠિભગવત. મહાપરમેષ્ઠિ ભગવત્તાનું જે સાચું સ્વરૂપ તેજ જૈનશાસનને સાર છે, અને તેથી જ ચૌદપૂર્વના સમાવેશ પણ મહામંત્રમાં થાય છે. જે આત્મા સંપૂર્ણ તે જ આત્મા પંચમહાપરમેષ્ઠિને સપૂર્ણ તયા
પચ
આ નમસ્કારચૌદ પૂર્વ જાણે જાણે છે. જે