________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૦ )
શ્રીકુમારપાળચરિત્ર.
પ્રભાતકાલમાં પોતાના ગુરૂ પાસે ગયા. સૂર્યના પ્રકાશથી પ્રફુલ થયેલા કમલને જોઇ ભ્રમર જેમ દેવચંદ્રસૂરિ સરસ્વતીના પ્રસાદથી ભવ્ય કાંતિમય પેાતાના શિષ્યને જોઇ બહુ ખુશી થયા. માદ સામચદ્ર સરસ્વતી પ્રસન્ન થયાનું ત્રિરા વૃતાન્ત નિવેદન કર્યું. તે સાંભળી ગુરૂમહારાજ પાતે પ્રસન્ન થઇ તેમની સ્તુતિ કરવા લાગ્યા, કારણ કે “ગુણવાન્ અને સુપાત્રની પ્રશંસા કાણુ ન કરે ?” શ્રીમતી વાન્દેવીના પ્રસાદથી સેમચંદ્ર મુનિ ચારે વિદ્યાનો તત્ત્વજ્ઞાતા થયા અને સલાકાના સંશયરૂપ અંધકારને સૂર્યની માફ્ક દૂર કરવા લાગ્યા. અન્યદા દેવચંદ્રસૂરિએ પોતાના શિષ્ય સાથે ત્યાંથી વિહાર કર્યાં. અને ગામેાગામ વિચરતા ભવ્યજનાના ઉદ્ધાર કરતા તેઓ નાગપુર નામે નગરમાં ગયા. ત્યાં આગળ હ ંમેશાં સૂરીશ્વર ધર્મોપદેશરૂપી અમૃતના પ્રવાહવડે તે નગરના વિવેકશાળી ભવ્યાત્મરૂપ વૃક્ષાને સિ ંચવા લાગ્યા. સામચંદ્ર મુનિ પેાતે માલયમાં હતા છતાં પણ દ્વિતીયાનાચંદ્રની માફક એક વિદ્વત્તારૂપી કલાને લીધે સર્વ વિદ્વાનેાને વદનીય થયા. હવે તેજ નગરમાં પારલેાકાના બહુમાનને લીધે ગારકાંતિ વાળા બહુ ધનવાન અને લેાક માન્ય ધનદ નામે એક શ્રેષ્ઠી રહે તે હતા, તે શેઠ યૂથ–ટાળાને નાયક અન્ય હસ્તીઓ વડે જેમ પ્રતિ દિવસ બહુ મહિમાને લીધે યાગ્યતાને પાત્ર બનેલા પુત્ર પૌત્ર અને દોહિત્ર ના પરિવારથી મહુવિધ ગયા. સદ્ભાગ્યને લીધે તેના ત્યાં લક્ષ્મીદેવીએ વાસ કર્યા હતા અને સર્વ સ ંતાપને શાંત કરનાર તે લક્ષ્મી શુકલ પક્ષના ચંદ્રની કલા જેમ બહુ વધતી ગઇ. તે જોઇ શ્રેણી માર્ગમાં રહેલા ફૂલથી ભરપૂર વૃક્ષની માફક સર્વ લેાકેાના ઉપકાર કરતા છતે! લક્ષ્મીદેવીનું અસ્થિર પણું જાણુતા હોય ને શુ ? તેમ પેાતાની લક્ષ્મીને સાર્થક કરતા હતા. વેપારમાં રાકેલું ન કોઇ વખત નાશ પામે એમ જાણી તેણે ઘણું દ્રવ્ય પૃથ્વીમાં
For Private And Personal Use Only