________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પંચમસ,
( ૩૦૫ )
આપણા સ્વાધીન થાય, ત્હારૂં કહેવું સત્ય છે, એમ કહી ભૂપતિએ આજ્ઞા કરી કે; તરતજ સુમિત્ર અનેક લશ્કર સાથે તૈયાર થઈ તે નગરમાં ગયા. રાક્ષસે કાઢી મૂકેલા સર્વ નગરવાસીએ તેજ નગરની આસપાસ રહેતા હતા, તેમને ત્યાં મેલાવીને ન્યાયનિષ્ઠસુમિત્ર તે નગરને ક્રીથી વસાવ્યુ, તેમજ તે સર્વદેશમાં પણ શ્રીવીરાંગદ રાજાની આજ્ઞા પાતાની કીતિ સાથે તેણે સુખેથી સ્થિર કરી. તે રાજ્યની અંદર એક અધિકારી મૂકી ત્યાંનેા કેટલાક સારભૂત ખજાના લઇ, સુમિત્રમંત્રી વીરાંગઢની પાસે આવ્યે અને ક્રીબ્ય ભેટાવડે તેને બહુ ખુશ કર્યાં. સુમિત્રમંત્રીના વિચારવડે વીરાંગ રાજાએ દુ:સાધ્ય એવાપણુ શત્રુઓને માંત્રિક—મ ત્રવેદી સર્પા દિકને જેમ અનાયાસે પેાતાના સ્વાધીનકર્યા. ખલવાન્ એવાપણુ સીમાડાના રાજાએ કાષ્ઠ દિવસ વીરાંગઢની આજ્ઞાનું નાગેંદ્રની આજ્ઞાનુ ભાગીદ્રો જેમ અપમાન કરતા નહેાતા. તેમજ તેના રાજ્યમાં ભીતિ, દુભિ ક્ષ, દુષ્ક અને પરચક્રના સમાગમ કથાની અંદરજ લેાકેા સાંભળતા હતા, પર ંતુ દૃષ્ટિ ગેાચર થતા નહાતા.
વીરાંગદરાજા અને સુમિત્રમંત્રીને પણ પેાતાના પ્રતિબિંબ સમાન બે પુત્ર થયા, રાજકુમારનુ હેમાંગદ હેમાંગદઅનેસુબુદ્ધિ અને મત્રીસુતનુ સુબુદ્ધિ નામ પાડયુ. એક દિવસ વીરાંગદરાજા મંત્રી સાથે રાજપાટીમાં જતા હતા, ત્યાં લક્ષ્મીવડે સુંદર અને વિશાલ એક આમ્રવૃક્ષની છાયામાં સ્વેચ્છા પ્રમાણે બેઠેલુ અને શ્રીમાધપ્રભુના ગુણગ્રામની સુંદરતા ભરેલા ગીતનું ગાયન કરતુ કિનરનુ જોડલુ તેના જોવામાં આવ્યું, તેના કંઠની મધુરતા અને જીને દ્રભગવાનના પવિત્ર ગીતવડે અનહદ આનંદને અનુભવ કરતા વીરાંગદરાજા ક્ષણમાત્ર નિષ્પદ સમાન સ્થિર થઇગયા, વળી પેાતાના મનમાં વિચાર કરવા
For Private And Personal Use Only