________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અષ્ટમસર્ગ.
(૪૩) તેણે સત્કાર કરેલા ગુરૂશ્રી હેમચંદ્રસૂરિ તથા શ્રી કુમારપાલરાજા વિગેરે સર્વે તેના ગુણની સ્તુતિ કરતા પોતાના સ્થાન–પાટણમાં ગયા. આદ્મભટમંત્રી ભરૂચમાં રહ્યો હતો. ત્યાં તે આકસ્મિક દોષને
લીધે મરણદશામાં આવી ગયેલ હોય તેમ અકપદ્માવતીદેવી. માત્ માંદે થઈ ગયે. આમૃભટની તેવી માંદગી
જોઈ તેને સર્વ પરિવાર ગભરાઈ ગયો અને તત્કાલ વૈદ્યાદિકને બોલાવી અનેક પ્રકારના તેઓ ઉપચાર કરવા લાગ્યા. વૈદ્યોએ સંનિપાતાદિક દેને હણનારા રસની યોજના કરી. તેમજ માંત્રિકે મંત્રથી પવિત્ર પાણે વારંવાર છાંટવા લાગ્યા.
જ્યોતિર્લિંદ લેકએ વિાધ પ્રમાણે ગ્રહોની શાંતિ કરી. વૈદિક મં- . ત્રિાના પાઠ કરતા બ્રાહ્મણેએ હામ કર્યા. અવતરણ ક્રિયામાં કુશલ,
એવા પુરૂએ પાત્રોમાં પ્રવેશ કરી, બહુ તપાસ કર્યો. સ્નેહી એવા બંધુઓએ તીર્થયાત્રાદિકની પ્રતિજ્ઞાઓ કરી, વૃદ્ધ પુરૂએ પિતાની ત્રદેવીઓની બાધાઓ રાખી. પૂજારીઓએ ચોસઠ ગિનીઓનાં બલિ પ્રદાન કર્યો. પરંતુ એ ઉપચારોવડે મેઘના પુષ્કલ જલવડે બળેલા બીજની માફક આમભટને કેઈપણ પ્રકારને ગુણ થયો નહીં. ત્યારબાદ નિરાશ થયેલી પદ્માવતી નામે તેની માતાએ રાત્રીને વિષે પદ્માવતી દેવીની આરાધના કરી. દેવી પ્રત્યક્ષ થઈ બોલી, ત્યારે પુત્ર ચિત્ય ઉપર આનંદથી નાચવા લાગ્યો તે સમયે તેનાં સારાં લક્ષણ જોઈ ગિનીઓ તેને વળગી છે. શકયના પુત્રને શક્ય જેમ બત્રીસ લક્ષણા ધમિક પુરૂષને દુષ્ટ આ ગિનીઓ કોઈ દિવસ સહન કરતી નથી. શ્રીહેમચંદ્રાચાર્ય અહીં રહ્યા હતા ત્યાં સુધી તેઓ છાની રહી હતી અને તે ગયા એટલે દરિદ્રાવસ્થામાં આપત્તિઓ જેમ તેઓ પ્રગટ થઈ. એ દેષને નિવારવા માટે તે ગુરૂજ પોતે શકિતમાન છે. કારણકે, અંધકારના સમૂહને દૂર કરવા માટે સૂર્ય જ સમર્થ હોય છે. એમ કહી પદ્માવતી દેવી અદશ્ય
For Private And Personal Use Only