________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દશમસર્ગ.
(૫૫૧) તાપસ તીવ્રતપવડે મરીને ઈંદ્ર સમાન તેજસ્વી ગુર્જરદેશને અધિપતિ જયસિંહ નામે રાજા થયો, કઈક હેટા વનમાં શરણુ રહિત નાસતા જયતાકને શ્રી
યશોભદ્રસૂરિ મળ્યા, ભવિષ્યમાં ભદ્રકતાને શ્રીયશોભદ્રસૂરિ. લીધે ભકિતથી નમ્ર થયેલા જયતાકને સૂરીશ્વરે
કહ્યું, ભદ્ર ? શું કોઈએ હારો તિરસ્કાર કર્યો છે? જેથી તું આવી દીન અવસ્થામાં આવી પડયો છે. ચાવડે સાર્થાધિપતિ-ધનદત્તથી પોતાના પરાજયનું કારણ કહીને હેણે સૂરીશ્વર પાસે કંઈક ખાવાનું ભાતુ માગ્યું, પછી ગુરૂમહારાજ બેલ્યા, ઉત્તમ લક્ષમી પામીને પણ હે શામાટે વૃથા ચોરી કરી? જેથી આ પ્રમાણે તું દુઃખી થયે છે, નિર્ધન માણસે પણ જે ચેરી કરવી ગ્ય નથી, છતાં હેં રાજ્યાધિપ થઈને તે ચર્ય કર્મ કર્યું. તેથી ત્યારે પરાજય થયે તે ગ્ય છે. જે ચોરી કરવાથી તત્કાલ સ્થાનને ભ્રંશ, કુલને નાશ અને સર્વ વૈભવનો ક્ષય થાય છે, તેવી ચેારીને કયે બુદ્ધિમાન પુરૂષ કરે? વળી જન્મપર્યત દરિદ્રપણું કંઈક સારૂ, તેમજ લેકના ત્યાં દાસપણું સારૂ, પરંતુ પ્રાણુ નાશક ચેરીથી પ્રાપ્ત થયેલે મહાન વૈભવ સારો નહીં, માટે હે મહાશય ? સજજનેએ નિંદિત એવા શૈર્ય કર્મને જન્મ પર્યત ત્યાગ કરી શ્રેષ્ઠ કાર્ય કરવામાં તું ઉઘુક્ત થા. વિજળીના દીવા સમાન ગુરૂના વાક્ય વડે તે જ વખતે તેને
સન્માર્ગનું જ્ઞાન થયું અને તત્કાલ તેણે કુ એકશિલાનગરી. માર્ગને ત્યાગ કર્યો. સૂરીશ્વરે બહુ પ્રેમવડે
શ્રાવક પાસેથી ઘણું ભાતુ હેને અપાવ્યું. પછી તે જયતાક ફરતો ફરતે એકશિલાનગરીમાં ગયા. ત્યાં પ્રોઢ લહમીવાન સર્વસંપત્તિઓનાનિધાનરૂપદરનામે પ્રસિદ્ધ શ્રેણી રહેતા હતા. તેના ત્યાં દાસવૃત્તિ વડે તે દરિદ્ધી રહ્યો. અનુક્રમે
For Private And Personal Use Only