________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દશમસર્ગ.
(૫૭૧) સરણિ વિખરાઈ ગઈ. સાધુતા નષ્ટ થઈ ગઈ, ઉચિતપણું નિર્મૂલ થયું, તેમજ જૈન મતને પ્રભાવ બહુ દુર્બલ થઈ ગયે.” તથા ચ. निर्दग्धस्त्रिदशद्रुमः सुरगवी प्रच्याविता प्राणतो
नीतः कामघटः कपालघटनां चिन्तामणिश्चूर्णितः । एकैकोचितदत्तलक्षकनकप्रोज्जीवितार्थिवनं,
देवेनाऽद्य कुमारपालनृपतिं नीत्वा यशःशेषताम् ॥१॥ દેવે આજે શ્રી કુમારપાલરાજાને સ્વર્ગ સ્થાનમાં મક્લી કલ્પવૃક્ષને બાળી નાખે, કામધેનુને પ્રાણથી વિમુક્ત કરી, કામ ઘટને ભાંગી નાખે, એટલું જ નહીં પણ ચિંતામણિ રત્નના ચુરેચુરા કરી નાખ્યા. કારણકે, જે ભૂપતિએ એકેક ઉચિત આપેલાં લક્ષ સુવર્ણ દાનવડે અનેક યાચકોને જીવાડયા હતા” “અત્યંત ભુજ બળવાળા ઘણાય રાજાઓ થાય, પરંતુ તેમાંથી કે પણ ભૂપતિ શ્રીકુમારપાલની સમાનતાને પામે તેમ નથી. કારણકે, જેણે સમગ્ર પૃથ્વી મંડલમાં ધૂતાદિક સાતે વ્યસનેનું નિવારણ કરી રૂદન કરતી વિધવાઓના દ્રવ્યને છોડી દઈ ચાર વર્ષ સુધી સર્વત્ર અમારી પ્રવર્તાવી.” लोको मूढतया प्रजल्पतु दिवं राजर्षिरध्यूषिवान्,
बूमो विज्ञतया वयं पुनरिहैवास्ते चिरायुष्कवत् । स्वान्ते सच्चरितनभोब्धिमनुभिः कैलासवैहासिकैः,
प्रासादैश्चबहिर्यदेष सुकृती प्रत्यक्ष एवेक्ष्यते ॥ १ ॥ શ્રીકુમારપાલરાજર્ષિ સ્વર્ગ સ્થાનમાં ગયા એમ અજ્ઞાન તાને લીધે લકે ભલે બોલે, પરંતુ અહે તે સમજીને કહીએ છીએ કે, ચિરંજીવીની માફક તે રાજા આ લોકમાંજ વિરાજે છે, કારણકે; હૃદયમાં ઉત્તમ ચરિત્રવડે અને બહારથી કૈલાસગિરિનું
For Private And Personal Use Only