Book Title: Kumarpalbhupal Charitra
Author(s): Ajitsagarsuri
Publisher: Ajitsagarsuri Shastra Sangraha

View full book text
Previous | Next

Page 634
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir अथग्रंथकारप्रशास्त. શ્રીમમહાવીરભગવાનના ગણધર શ્રીસુધમોસ્વામી હતા, તેમના વંશમાં શ્રી આર્યસુહસ્તિ સ્વામી થયા, તેમના શિષ્યમાં મુકુટ સમાન શ્રીગુણસૂરીશ્વર થયા. જેમને ચારણમુનિની લબ્ધિ પ્રાપ્ત થઈ હતી. તે સૂરીશ્વરથી ચારણ નામે ગણ પ્રસિદ્ધ થયે, તે ચારણગરાની કલ્પવૃક્ષની માફક દેવતાઓને સમૂહ જેમ અનેક વિદ્વાને સેવા કરતા હતા. તે ગણની ચાર શાખાઓ છે, તેમાં વા નાગરી નામે તેની ચોથી શાખા છે. જેને વિસ્તાર સર્વ દિશાઓમાં પ્રસરી રહ્યો છે, ગુણથી ઉત્તમ એવી તે શાખાના પલવ સમાન શ્રીસ્થિતધર્મ નામે દ્વિતીય કુલ છે, હેની અંદર સીમારહિત લબ્ધિઓના સ્થાનભૂત, નમન કરતા દેવતાઓના સમૂહાએ પ્રસિદ્ધ કર્યું છે તપ જેમનું, અને દયાના સાગર એવા શ્રીકૃષ્ણનામે મુનિ હતા.” પિતાના મિત્રને નાશ થવાથી બહુ દુઃખી થઈ જેમણે ચારિત્ર વ્રત લીધું અને દુગ્રહ એવા અભિગ્રહ ધારણ કર્યો. તેમજ પિતાના ચરણોદક વડે જેમણે સર્પ વિષથી વ્યાકુળ થયેલા પ્રાણુઓને જીવાડ્યા. વળી દરેક વર્ષે તે મુનિરાજ માત્ર ત્રીશ જ પારણું કરતા હતા, સમતારૂપ સંપત્તિને ધારણ કરતા અને રાજાઓને ઉપદેશ આપતા તે શ્રીકૃષ્ણ મુનિ ભવ્યાત્માઓના હર્ષ માટે થાઓ.” તેમજ તે મુનિરાજે પિતાની અમૃતમય વાણુ વડે શ્રીનાગપુર નગરમાં નારાયણ શ્રેણીને ઉપદેશ આપી હેની પાસે ઉત્તમ પ્રકારનું એક ચૈત્ય For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 632 633 634 635 636 637