Book Title: Kumarpalbhupal Charitra
Author(s): Ajitsagarsuri
Publisher: Ajitsagarsuri Shastra Sangraha

View full book text
Previous | Next

Page 633
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દશામસર્ગ. (૫૭૩) આપ નહીં. આ ચરિત્રમાં અપૂર્વ અને નવીન પદરચના નથી, મને રંજક વિચિત્રતા નથી, શુદ્ધ અલંકાર નથી અને ભવ્ય રસ પણ દીપતો નથી, તે પણ આ શ્રીમાન કુમારપાલનરેશનું ચરિત્ર જાણુ સુકૃતની ઈચ્છા વડે બુદ્ધિમાન પુરૂષાએ શુદ્ધ કરીને વાંચવું તથા સાંભળવું. શ્રીવિક્રમરાજાથી ચૌદબાવીશ (૧૪૨૨) મે વર્ષે આ ગ્રંથ રચાય છે. હેનું પ્રમાણ અનુષ્કુ લોક (૬૩૦૭) છે. અંતિમ મંગલ यावद् द्योतयतः स्वदीधितिभावाप्टथिव्यन्तरं, . सूर्याचन्द्रमसौ निरस्ततमसौ नित्यप्रदीपाविव । तावत् तर्पयतादिदं नवसुधानिस्यन्दवत् सुन्दरं, पृथ्वीपालकुमारपालचरितं चेतांसि पुण्यात्मनाम् ॥ १ ॥ નિત્ય પ્રદીપ સમાન અંધકારને સંહાર કરનાર સૂર્ય અને ચંદ્ર પોતાની કાંતિના સમૂહવડે આકાશ ભૂમિના અંતરને જ્યાં સુધી પ્રકાશિત કરે ત્યાં સુધી નવીન અમૃતના ઝરણાની માફક શ્રી કુમારપાલ રાજાનું આ સુંદર ચરિત્ર પુણ્યાત્મપ્રાણુઓના હુદઅને તૃત કરે. इतिश्रीशासनोन्नतिकारकस्वपरसमयपारावारपारगामिश्रीमत्तपागच्छशिरोमणिशास्त्रविशारदयोगनिष्ठाध्यात्मज्ञानदिवाकर श्रीमद्भुद्धिसागरसूरीश्वरशिष्यरत्नश्रीमद्-अजितसागरसूरिविरचिते परमाहतश्रीकुमारपालभुपालचरित्रमहाकाव्यभाषान्तरे श्री कुमारपालस्वर्गगमनवर्णनोनाम दशमः सर्गः ॥ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 631 632 633 634 635 636 637