________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
અજયપાલ.
( ૫૭૨ )
શ્રીકુમારપાળચરિત્ર.
ઉપહાસ કરનારા ચાદસાચાળીશ (૧૪૪૦) પ્રાસાદ-જીન મદિ ખંધાવવા વડે આ ભાગ્યશાળી રાજા પ્રત્યક્ષ જ દેખાય છે.” ભુજખલવડે તે રાજ્ય લક્ષ્મીને પોતાની મેળેજ ધારણ કરતા જાણીને રાજ્યના અધિકારી પુરૂષોએ મહાત્સવપૂર્વક અજયપાલને રાજગાદીએ એસાથે. “ પાતાની કાંતિવડે નેત્રાને સિચન કરતા અને નવીન ઉદય પામતા ચંદ્ર સમાન અજયપાલને જોઇ નગરના લેાકા અંત:કરણમાં મ્હાટા ઉલ્લાસને પામી તે સમયે કુમુદ સમાન પ્રફુલ્લ થયા.” એ પ્રમાણે અનેક ધાર્મિક કથાઓના સારથી અલંકૃત અને શ્રેષ્ઠ વિચારાથી ભરપુર એવું આ શ્રીકુમારપાલનરેદ્રનું ચરિત્ર સ ંક્ષેપવડે સંપૂર્ણ થયું. વળી તે પુણ્ય પુરૂષનું આદ્ય ંત ચરિત્ર વિસ્તારપૂર્વક કહેવા માટે પોતે બૃહસ્પતિ સહસ્ર જીહ્વા ધારણ કરે તે પણ તે સમર્થ થાય નહીં.” આ પવિત્ર ચરિત્રની અંદર યથેાચિત ધર્માદિક સમગ્ર પુરૂષાર્થ પ્રતિ પાદન કરવામાં આવ્યા છે. માટે તે ધર્મ વિગેરેના જીજ્ઞાસુ ભવ્ય જનાએ હંમેશાં આ ચરિત્ર સમ્યક્ પ્રકારે સાંભળવુ. વળી ચિરત્ર કોં કહે છે કે; મ્હારા આ ચરિત્ર રચવાને પરિશ્રમ પ્રાચીન કવીશ્વરાના યશની પ્રાપ્તિ માટે નથી, તેમજ આધુનિક સમયમાં વિદ્યમાન વિદ્વાનોની સમાનતા માટે નથી અને પેાતાની બુદ્ધિ જણાવવા માટે પણ નથી, કિંતુ સત્પુરૂષાનુ રચેલુ' ચરિત્ર અન ંત પુણ્યની સમૃદ્ધિ માટે થાય છે એમ વિચાર કરી મ્હેં આ શ્રીયુત કુમારપાલરાજાનું અદ્ભુત ચરિત્ર રચ્યું છે. આવા પ્રકારનું રાજર્ષિનું પ્રાચીન ચરિત્ર કેાઇ ઠેકાણે રચાયેલું નથી, પર ંતુ સત્પુરૂષાના મુખમાં નાના પ્રકારના પ્રખા વિલાસ કરે છે, પ્રભાવક ચરિત્રાદિકમાં જેવું આ ચરિત્ર મ્હારા જોવામાં આવ્યું તે પ્રમાણે મ્હે આ રચના કરી છે. માટે વિદ્વાનોએ સ્પુને ન્યૂનાધિકના દોષ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only