________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દશમસર્ગ.
(૫૪૯) શ્રીમેદપાટમેવાડ દેશમાં કેઈક ઉંચા પર્વત પર પરમાર
વંશમાં જન્મેલે જયતાક નામે પલીપતિ રહેતો પહાપતિ હતા. જેને ભુજ રણસંગ્રામની ખજવડે
પ્રચંડ ભુજ દંડને ધારણ કરતા શત્રુઓના દર્પ વરને શાંત કરવા માટે એષિધરૂપ હતું. તેમજ તે વીરકુંજરે શત્રુઓના ગામને ભાગી ભાગીને પિતાને પ્રભાવ પ્રસિદ્ધ કર્યો હતે. કારણ કે, શાર્ય વડે કંઈપણ દુષ્કર હેતું નથી. એક દિવસ ધનદત્ત નામે સાર્થવાહ બહુ ધન ભરી પોતાની પલ્લીના નજીક માર્ગમાં આવતે તેના જેવામાં આવ્યું. તે સાથેની ઉપર પડીને તે પહેલી પતિએ પિતાના લુંટારા સુભટો સાથે હેનું સમગ્ર ધન લઈ લીધું. અને સાથે પતિ તે કોઈપણ સ્થલે નાશી ગયો. પછી સર્વસ્વ નાશ થવાથી તેમજ તિરસ્કારરૂપ અનિવડે ધનદત્તનું હદય બહુ બળવા લાગ્યું અને તે વિચાર કરવા લાગ્યા. પિશાચેવડે રાક્ષસ જેમ અતિ ક્રૂર ચારોથી વીંટાયેલે આ પલ્લી પતિ ઉન્મત્ત થઈ કેને અત્યંત ઉપદ્રવ શામાટે કરે છે ! હાલમાં જે આ દુષ્ટને હું ઉપાય નહીં કરું તે આ દુબુદ્ધિ વારંવાર હારા સાર્થને લુંટી લેશે. માટે હાલમાં હારી પાસે ભંડારમાં જે ધન હોય તે ખરચીને રાજાના સૈન્યવડે કંદની માફક આ દુષ્ટને જે હું મૂળમાંથી ઉખેડી નાખું તે સુખ થાય. ધનદત્ત સાર્થવાહ ભેટ લઈ માલવ દેશના રાજા પાસે ગયો
અને પિતાને પરાજય તેની આગળ નિવેદન માલવરાજ. કર્યો, માલવેંદ્ર બોલ્યો, તું ત્યારે સ્થાનમાં
ચાલ્યા જા, પલ્લીમાંથી હેને નિમેલ કરી લ્હારૂં ધન હું મોકલાવી દઈશ. ધનદત્તે ફરીથી કહ્યું, રાજન્ ? મહારે ધનની કંઈ જરૂર નથી, પરંતુ મહારી પ્રતિજ્ઞા એવી છે કે, એ દુષ્ટને હારી જાતે જ મહારે નિમેલ કરે. માટે આપનું સૈન્ય
For Private And Personal Use Only