________________
www.kobatirth.org
દશમસ.
(૫૫૯)
સહિત નરેદ્રને મેલાવ્યા. પેાતાના શરીરે પણ વૈરાગ્ય ભાવ ધારણ કરતા ગુરૂ મહારાજે સર્વની સમક્ષ વિધિ પ્રમાણે અનશન ગ્રહણ કર્યું . તે સમયે જન્મથી આરંભી કોઇ દિવસ અષ્ટની માફ્ક હેમના મુખકમલના દશન માટે સમસ્ત લેાકેા અહુ પૂર્વિકા -એક બીજાની સરસાઈ વડે ત્યાં એકઠા થયા. ત્યારબાદ રાજા અને સર્વ સંઘ સાવધાન થયે છતે ગુરૂ મહારાજે વૈરાગ્ય રસથી ભરપૂર દેશનાના પ્રારંભ કર્યાં. આ અસાર સસારમાં ભાવિક જનાને કનાયેાગથી ચારેગતિમાં કિંચિત્ માત્ર પણ સુખ નથી. પ્રથમ આ જીવા કાય સ્થિતિના આશ્રય લઈ અનંત સમય સુધી નિગાઢ સ્થાનામાં રહે છે. વળી તે જીવા તેમાં એક શ્વાસેાશ્વાસ માં સત્તર મરણુની દુઃસહુ વેદનાને હુંમેશાં ભાગવે છે, નરકસ્થાન માં નારકી જીવાને જે ઉત્કટક દુ:ખ થાય છે તેથી અનંતગણું નિગા દના જીવાને તે દુ:ખ થાય છે. પછી બહુ દુ:ખવડે ત્યાંથી નીકળી તે જીવા પૃથ્વી, જલ, અગ્નિ અને વાયુકાયમાં અસંખ્યાત ઉત્સ પિણી કાલ સુધી રહે છે. મહાકષ્ટ વડે તેએમાંથી નીકળી તે જીવે અનંત કાલ સુધી બહુ દુ:ખ ભોગવીને હજારા વર્ષ સુધી વિકલે દ્વિચામાં રહે છે. ત્યાર બાદ નાના પ્રકારના ભવભ્રમણ કરી તે જીવા પંચિયપણું પામી જલ, સ્થલ અને ખેચર એવા તિ - ચામાં ઉપન્ન થાય છે. ત્યાં સ્થૂલ શરીરવાળા મત્સ્યાદિકને જાળા વડે જલમાંથી ખે’ચી લઇ કર એવા કેવત્તો –મસીમારા તીક્ષ્ણ કુઠાર કાઇને જેમ ચીરી નાખે છે. ક્ષુધા, તૃષા, અંગછેદ, વિચ્છેદ્ય, ડભ –ડામ અને વાડાદિક ક્રિયાઓ વડે અત્યંત પીડાતા વૃષભાદિક
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જીવે પ્રત્યક્ષ દેખાય છે. વાઝુરા-જાલ વિગેરેના પ્રયાગ વડે મૃગલાં વિગેરે પ્રાણીઓને બાંધી માંસ પાકમાં પ્રવીણ એવા વ્યાધ ઢાકા તૈલાદિકની અંદર પકાવે છે. તેમજ બહુ ખેદની વાત છે કે; દયાહીન એવા કસાઇ લેાકેા નાના પ્રકારના કપટ વડે ચકલાં વિગે
For Private And Personal Use Only