________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૫૫૮)
શ્રીકુમારપાળચરિત્ર. સ્થાપન કરે છે. હે ગુરૂમહારાજ? સમય ઉપર આપનું હું વચન સિદ્ધ કરીશ, એમ કહી શ્રી કુમારપાળ રાજા પોતાના સ્થાનમાં ગયા. શ્રી મહાવીર સ્વામી પર ગશાલક જેમ શ્રી હેમચંદ્રસૂરિ પર
દુષ્ટ આશયવાળે બાલચંદ્ર નામે હેમને બાલચંદ્રશિષ્ય. શિષ્ય હતા. નજીકમાં ગુપ્ત રહેલા સ્લેણે રાજા
અને સૂરીશ્વરને ગુપ્ત વિચાર સાંભળી લીધો. તેજ વખતે હેણે અજયપાલ નામે પિતાના બાળમિત્રને તે સર્વ વૃત્તાંત નિવેદન કર્યું, “ખરેખર ખેલ પુરૂષને અનિષ્ટ કર્તવ્ય ઉચિત હોય છે.” તે વૃત્તાંત સાંભળી અજયપાલનું મુખકમલ વિકસ્વર થઈ ગયું અને તે બોલ્યા કે હે મુને? આ ગુપ્ત વિચાર
જાણે તે બહુ સારૂ થયું. આ વિચાર રૂપ વેલીને હેં જ સફલ કરી. કારણ કે, રાજાના મનમાં રહેલે વિચાર હારી આ ગળ હે પ્રગટ કર્યો. વળી હે મુને ? હાલમાં શ્રી કુમારપાળરાજાના આ હેમાચાર્ય ગુરૂ છે તેમ જે મહને રાજ્ય મળશે તો તે સમયે તે જ હારે ગુરૂ થઈશ. એમ બાલચંદ્રને કહી તે દિવસથી આરંભી દુષ્ટબુદ્ધિ અજયપાલ શ્રેણિક રાજાપર કેણિક જેમ શ્રીકુમારપાલ નરેંદ્ર પર દ્વેષ કરવા લાગ્યા. ત્રાટ્વેદ, યજુર્વેદ અને સામવેદ રૂ૫ ત્રણ વિદ્યાઓથી અધિ
ષ્ઠિત નવીન શબ્દાનુશાસન આદિ શુભ ગ્રંથ અંતિમદેશના વડે જ્ઞાન યજ્ઞને પ્રવર્તાવતા, ક્રિયા માર્ગમાં
પોતે પ્રવૃત્તિ કરતા અને અન્ય જનેને પણ સ્થાપન કરતા, છઠ્ઠ, અઠ્ઠમ આદિક તપશ્ચર્યાઓ વડે ધર્મને વધારતા, ચંદ્ર કુમુદછંદને જેમ જૈનમતને વિકસ્વર કરતા શ્રી હેમચંદ્ર સૂરિએ રાશી વર્ષનું આયુષ્ય પૂર્ણ કર્યું. પછી કેઈપણ જ્ઞાનના અતિશય વડે પિતાના આયુષની સમાપ્તિ જાણું પિતાના ગુરૂભાઈ શ્રી પ્રદ્યુમ્નસૂરિને ગ૭ની શિક્ષા આપી ગુરૂશ્રીએ સંઘ
For Private And Personal Use Only