________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
{ ૫૫૬ )
શ્રીકુમારપાળચરિત્ર.
એમ સાંભળી તેના
સ્થિરદેવીદાસી.
પાતાની સિદ્ધિ નજીકમાં થવાની છે લાભથી જેમ બહુ ખુશી થઈ શુ શ્વર શ્રી કુમારપાલ રાજા ગુરૂને વિન ંતિ પૂર્વક કહેવા લાગ્યા, જ્ઞાનનાશક આ કલિયુગની અંદર હાલમાં સજ્ઞની માફક આપના સિવાય ભૂતભવિષ્યની વાર્તા ખીજો કાણુ કહી શકે ? જેમ શ્રીમાન સર્વજ્ઞભગવાનની વાણી અન્યથા ન થાય તેમજ આ આપની વાણી પણ ભગવદ્ ધ્યાનના અતિશયથી જેમ સત્ય હશે. પરંતુ હૈ ગુરૂમહારાજ ? આપે જે હુને પૂર્વભવ સંબંધી વૃતાંત કહ્યું તે સંબંધી મ્હને કાતુક હાવાથી કોઇ આપ્ત પુરૂષને એકશિલાનગરીમાં મેકલી તે વૃદ્ધ દાસીને હું પુછાવી જોઉં. રાજન્ ! આ વૃત્તાંત વિશેષે કરી તુ પુછાવી જો. એમ ગુરૂના કહેવાથી તેજ વખતે હેંણે પાતાના આપ્ત પુરૂષને એક શિલાનગરીમાં મેકક્લ્યા. “ખરેખર કાતુકીને આળસ હાતી નથી.” તે આપ્ત પુરૂષ એક શિલાનગરીમાં આઢર
निबिलसुखमनोज्ञं देवलोकं तुरीयं,
Acharya Shri Kailassagarsuri Gyanmandir
निहतसकलशोकं संगमिष्याम आर्य ? ॥१॥
भरतभुवि नरत्वं प्राप्य भूयोऽपि भव्यं
कृतसुकृतमनस्कौ त्यक्तभोगाऽभिलाषौ । चरमवयसि शुद्धं संयमं पालयित्वा,
शिवपदमपसादं भूप ! यास्याब आवाम् ॥२॥
‘હે રાજન ! અમ્હે પશુ બહુ સમય સુધી સંયમ પાળીને સમ્યક્ પ્રકારે અનશનવિધિવડે સમાધિ પૂર્વક કાલ કરીને સમગ્ર સુખમય અને સમસ્ત શાક રહિત એવા ચેાથા દેવલાકમાં જઇશું.” હે ભૂપાલ ! ભરત ક્ષેત્રમાં ફરીથી પશુ ઉત્તમ નરભવ પામી સુકૃતની રૂચિવાળા અને ભાગાભિલાષાના ત્યાગી એવા આપણુ બને જણુ વૃદ્ધાવસ્થામાં શુદ્ધ સંયમ પાલીને સ સુખમય એવા મેાક્ષપદને પામીશું. એમ શ્રીચારિત્રસુંદરગણિ સ્વરચિત શ્રી કુમારપાલચરિત્રમાં કહે છે.
For Private And Personal Use Only