________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દશમસ,
( ૧૫ )
શૂન્યની માક જોતા અને ઇષ્ટજનાને શાકાતુર કરતા તે ભૂપતિ ગારૢ કઠે ઓલ્યા, હું પ્રભા ? આજસુધી મ્હારી ઉપર આવે અપૂર્વ ધ સ્નેહ ધારણ કરી હાલમાં આપે શા માટે નિમત્વ ધારણકર્યું ? કારણ કે, મ્હને અહીં મૂકીને આપ ચાલ્યા ગયા ?” અથવા આપને પેાતાના શરીરપર પણ સ્નેહ ન હતા, છતાં મ્હે આપને વિષે અતિશય સ્નેહ જોયા તે કેવલ મ્હારી ભ્રાંતિ જ છે. “ કારણ કે; હાલમાં આપે સ્નેહના ત્યાગ કર્યાં છે. ” મનુષ્યને આધ આપી ખરેખર હાલમાં દેવતાઓને બેધ આપવાની ઈચ્છાથી આપે સ્વર્ગ વાસ કર્યો, “ કારણ કે; સંતપુરૂષો સર્વને હિતદાયક હાય છે. ” વળી હે ગુરૂમહારાજ ? વારવાર એટલેા બધા હૅને પશ્ચાત્તાપ થાય છે કે; રાજ્ય મળ્યા પછી મ્હે. આપના કઇપણુ ઉપકાર કર્યો નથી.
"2
શિષ્યવ
પેાતાના ગુરૂના સ્વર્ગવાસથી અંત:કરણમાં દુ:ખી થયેલા રામચંદ્રાદિક શિષ્યા તે સમયે કરૂણુસ્વરે વિલાપ કરવા લાગ્યા કે; હે પ્રભુ! ? આપના સ્વર્ગવાસથી પ્રભાવરૂપી સાગર સુકાઇ ગયા, ઉત્તમ ગુણાને આકર-નિધાન ખંધ થઇ ગયા, અને જ્ઞાનરૂપી યજ્ઞ ક્ષીણ થયા. ઉદર માત્રની પૂર્ત્તિ કરનાર આચાર્ય હાલમાં ધણા છે, પર ંતુ તમ્હારી માક રાજાને માધ આપી જગ ઉદ્ધાર કેાણ કરશે ? હે ભગવન્ ? જ્ઞાનના પ્રદીપ સમાન આપ નિર્વાણું પદ પામે છતે અજ્ઞાનરૂપ અંધકારના તરંગે પૃથ્વીને ડુબાવશે. વિષવૃક્ષની માફક મિથ્યાત્વને નિર્મૂલ કરી કલ્પવૃક્ષની માફક હેના સ્થાનમાં સમ્યક્ત્વને કાણુ સ્થાપન કરશે ? એમ વિલાપ કર્યો બાદ શાકાશ્રુથી અલ્પ સાવરને નિર્માણ કરતા સંઘ અને રાજાએ મળીને દિવ્ય રચનાથી સુથેાભિત એક સુંદર પાલખી તત્કાલ તૈયાર કરાવી. પ્રથમ સ્નાન કરાવ્યું પછી ચંદન
For Private And Personal Use Only