Book Title: Kumarpalbhupal Charitra
Author(s): Ajitsagarsuri
Publisher: Ajitsagarsuri Shastra Sangraha
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
નરેંદ્રવિલાપ.
દશમસ.
( ૫૬૩ )
પડી નેત્રામાં અશ્રુ વષોવતા ગદ્ગદ્ કૐ ગુરૂને કહેવા લાગ્યા, દરેક ભવમાં સ્ત્રી વર્ગ, તથા રાજ્ય સુખાર્દિક સુલભ છે. પર ંતુ કલ્પવૃક્ષ સમાન આપના સરખા કલ્યાણકારી ગુરૂ મળવા બહુ દુલ ભ છે. હે ભગવન ! તમે ને કેવલ ધર્મ આપનાર નથી, કિંતુ જીવિત આપનારપણ તમ્હેજ છે. માટે આપના ઋણુ-દેવામાંથી હું કેવી રીતે મુકત થઇશ ? હે ભગવન્ ! આપે સ્વર્ગમાં જવાની તૈયારી કરી છે તેા હાલમાં હુને અખંડિત ધર્મ ક્રિયાના સમૂહપ નૃત્યની શિખામણુ કાણુ આપશે ? અંતિમ સમયમાં અગાધ એવા મેહુ સાગરની અંદર ડુબતા હૅને તમ્હારાત્રિના નિયંમણારૂપ હસ્તાવલંબન ક્રાણુ આપશે ? હું સ્વામિન્ ! આપના ચરણકમલની ઉપાસના જો મ્હારા મનારથ પૂર્ણ કરનાર હાય તા તે વડે માક્ષ પંત તસ્હેજ મ્હારા શુરૂ થાએ. એ પ્રમાણે રાજાના વિલાપવડે સૂરીશ્વરનું હૃદય ભેદાઇ ગયું અને નેત્રામાં પ્રસરતા અશ્રુને બહુ કષ્ટથી રાકીને તે સૂરીંદ્ર પેાતાના ચરણમાં પડેલા શ્રીયુત કુમારપાલને અતિ પ્રયાસવડે ઉભા કરી ગ ંગાની લહેરી સમાન શુદ્ધવાણી વડે કહેવા લાગ્યા. હે રાજન ! જન્મથી આરભી નિખાલસ ભકિતમય ત્હારા હૃદયમાં કાતરાયેલાની માફક હું સ્વર્ગમાં જઇશ તા પણ હારાથી જુદા નથી. શુદ્ધ મનવડે જૈન ધર્મની હૈ' આરાધના કરી છે, માટે હારી આગળ મેાક્ષપણુ દુર્લભ નથી. તે સદ્ગુરૂનુ તે કહેવુંજ શુ' ? વળી હે રાજન ! અમ્હારા વચનથી જૈન ધર્મના સ્વીકાર કરી ભૂમંડલમાં તેનું સામ્રાજ્ય પ્રવર્તાવી તું રૂણરહિત કેમ ન થયેા ગણાય ? સષ્ક્રિયા સ્થાપન કરવામાં આચાર્ય સમાન હૈ રાષે ! ક્રીયાથી ભ્રષ્ટ થયેલા અન્ય લેાકેાને ક્રિયા માર્ગમાં તુ પ્રવર્તાવે છે તેા હવે હારે કઇ શિક્ષા આકી રહી છે ? પ્રથમ ત્યું સર્વ લેાકેાની સાક્ષીએ જેને પરાજય
ન
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only

Page Navigation
1 ... 621 622 623 624 625 626 627 628 629 630 631 632 633 634 635 636 637