________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૫૬૦)
શ્રીકુમારપાળચરિત્ર.
૨ પક્ષીઓને પકડી લાહાદિકના ખીલાઓપર તેમનુ માંસ પકાવે છે. ત્યાં ક્રૂરતા વડે હજારા પાપ કરી તે પ્રાણીએ શરણુરહિત નરક ચેાનિને પામે છે. તેની અંદર ઉસન્ન થયેલા તે જીવેા દરેક અંગ છેદ્ય, વાગ્નિ સમાન દાહ અને નેત્રકાદ્રિકવર્ડ ઘણી પીડા ને સહન કરે છે. વળી પૂર્વ વૈર સંભારી પરસ્પર શસ્ત્રોના ધાત વડે મુશળથી ખાંડેલા દાણાઓની માફક તે પાતે ટુકડા થાય છે. નરક સ્થાનમાં પચાતા નારકી જીવાને હમેશાં જે દુ:ખ થાય છે, તે કહેવાને લક્ષ જીન્હાવાળા પણ કોઇ સમર્થ નથી. માદકિચિત પુણ્યના ચેાગથી કંચિત્ પ્રકારે નરક સ્થાનમાંથી નીકળેલા પ્રાણીએ નરક સમાન સ્રીઓના ગર્ભમાં ઉત્પન્ન થાય છે. દરેક રૂંવાટા એમાં તપાવેલી સૂચીસાયા વડે ભેદાતા પ્રાણીને જે દુ:ખ થાય છે તેથી આઠગણુ' દુ:ખ ગર્ભાવાસમાં થાય છે. ગર્ભાવાસમાં ઉત્કૃષ્ટથી ખાર વર્ષ સુધી નીચેમુખે રહીને તે પ્રાણીઓ જન્મ સમયે કષ્ટથી મુડદા સમાન અચેતન થાય છે. ખાલ્યાદિક ત્રણે અવસ્થાઆમાં અશુચિપણું, વિરહાગ્નિ, વિકલતા અને પ્રચ’ડ રાગાદિને લીધે મનુષ્યા બહુ દુ:ખથી ઘેરાઇ જાય છે, તેમજ નિનતા, પુત્રના અભાવ, દાસ્ય, વેર, યુદ્ધાદિક અને જનકાદિકના તિરસ્કાર વડે મનુષ્ય કેવલ દુ:ખના પાત્ર થાય છે, ત્યાં પણ કઇ સુકૃત કરી દાનાદિક ઉત્તમ કીવડે ભદ્ર આશયવાળા કેટલાક મનુષ્યા દેવપણુ પામે છે. તેમજ ત્યાં પણ દુષ્કર્મના ઉદયથી કેટલાક કિવિષિકાદિક દેવતાસ્વામીની સેવા વડે કિકરની માફક બહુ ખેદ કરે છે, વળી કેટલાક દેવતાઓ ખીજાદેવાની શ્રી સમૃદ્ધિ અને સ્ત્રીઓને જોઇ વજાગ્નિના ખીલાએથી સાયેલા હોય તેમ પેાતાના હૃદયમાં મળે છે. કેટલાક કામાંધ થયેલા દેવતાએ ઉત્તમ એવી અન્ય દેવીઆનુ' હરણ કરી કૃષ્ણરાજી વિમાનામાં ચેરની માફક સતાઈ જાય છે. તે હેમનુ અકૃત્ય જણી તેમના અધિપતિ ઇંદ્ર હેમનો
For Private And Personal Use Only
-