________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૫૫૪)
શ્રીકુમારપાળચરિત્ર.
વડે તું પૂછ્યું લક્ષ્મીના અધિપતિ પરમા ત રાજા થયા, ભાવ પૂર્ણાંક તેવી શ્રી અનેદ્રભગવાનની પૂજા કયાં ? એકવાર આપેલું તે મુનિદાન કયાં ? અને આવું અદ્ભુત પ્રકારનું ત્હારૂ એશ્વર્ય કાં ? અહા ! ધર્મોના મહિમા અલૈકિક હાય છે. રાજન્ ! આ ત્યારે પૂર્વભવમ્હે' કહ્યો, એમાં ત્હને સંશય હાય તા એકશિલાનગરીમાં કોઇ ત્હારા હિત પુરૂષને માકલી આ ખાખત તુ પુછાવી તપાસ કર. આઢર શ્રેણીના પુત્રાના ઘરમાં કોઇ વૃદ્ધદાસા છે તે વૃદ્ધા મૂળથી આરંભી આ સર્વ વૃત્તાંતને કહેશે.
હે રાજન ! હવે અહીંથી આયુષ્ય પૂર્ણ કરી પડિતમૃત્યુ-જ્ઞાન પૂર્વક મૃત્યુવડે તું જંતર ગતિમાં ઉત્તમ દેવ રીતખલરાજા. થઇશ. ત્યાં પણ કલ્યાણુની ઇચ્છાવાળા અને દેવાથી અલંકૃત તે સુરાત્તમ ભૂતલપર ફ્રી ફ્રીને શાશ્વત ચૈત્યાનાં દન કરશે. તેમજ તે સુરાત્તમ સાધમ સુરે’દ્રની માફક ભાવ વડે નંદીશ્વરાદિ દ્વીપેામાં મ્હોટા અથાત્મિક મહાત્સવ કરશે. વળી તે સુરાત્તમ મહાવિદેહાદિ ક્ષેત્રામાં પવિત્ર મુનિઓને વારંવાર નમસ્કાર કરી શ્રેાત્રને અમૃત સમાન પાન કરવા લાયક તેમના ઉપદેશ રસનું બહુ ભાવથી પાન કરશે. અનેક શ્રી-લક્ષ્મી સમાન દેવીએ વડે અલ ંકૃત તે સુરાત્તમ નદનાદિ વનામાં પોતાની ઇચ્છા પ્રમાણે વિલાસ કરશે. પછી ત્યાંથી ચવી તે વ્યંતરદ્ર આ ભારત ક્ષેત્રમાં રહેલા દ્દિલપુર નગરમાં શતાનંદ રાજાને ત્યાં ધારિણી રાણીની કુક્ષિથી ઉત્પન્ન થઈને અતિશય વૈભવશાળી શતખલ નામે પ્રખ્યાત પુત્ર થશે. ખાલ્યાવસ્થામાં પણ બૃહસ્પતિની માફક હંમેશાં કલાચા ની પાસે રહી તે કુમાર ઉત્તમ કલાઓમાં બહુ નિપુણુ થશે. ભાગની પ્રાર્થના કરતી એવી પણ અન્ય પ્રમદાને ત્યાગ કરતા તે શતખલ ચાવન વયમાં પણ સુશ્રાવકની માફ્ક શીલવ્રત પાળશે. ત્યારખાદ
For Private And Personal Use Only