________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૫૫૨)
શ્રીકુમારપાળચરિત્ર.
વિહાર કરતા તે ચશાભદ્રસૂરીંદ્ર પણ લેાકના કલ્યાણઅર્થે ત્યાં પધાર્યા, જયતાકને માલુમ પડવાથી સૂરીશ્વરના દર્શન માટે તે ગયા, દુ:ખના સમયે હિત ઉપદેશ અને માર્ગમાં અપાવેલા ભાતાનું સ્મરણ કરતા કૃતજ્ઞી તે જયતાક ગુરૂમહારાજની સેવા કરવા લાગ્યા, અન્યદા એઢર શ્રેષ્ઠીએ ત્હને પૂછ્યું. આજકાલ આખા દિવસ તું ક્યાં રહે છે ? જયતાક ખેલ્યા, યોાભદ્ર નામે મ્હારા ગુરૂ અહીં પધાર્યા છે, હેમના વચનામૃતનું પાન કરતા હું તેમની પાસે રહું છુ.
ઓઢરશ્રેણી.
જયતાકનું વચન સાંભળી એઢર શ્રેષ્ઠીને ગુરૂમહારાજના દર્શનની ઇચ્છા થઇ. જયતાક અને વિવેકને આગળ કરી શ્રેણી ગુરૂ પાસે ગયા અને વિનયપૂર્વ કલ્હેણે વંદન કર્યું, તેની ભદ્રકતા જોઈ સર્વ પ્રાણીઓના એક હિતકારી ગુરૂમહારાજે શ્રાવક ધના કંઇક ઉપદેશ આળ્યે, શય્યામાંથી જાગ્રત થયેલાની માફક તે અને જણે ગુરૂનું વચન સાંભળી શુદ્ધ શ્રદ્ધાવડે શ્રાવક ધર્મોના સ્વીકાર કર્યા, પછી પ્રમુન્દ્રિત થઇ આતર ખેલ્યા, પ્રભેા? આપના અનુગ્રહથી મ્હને જૈન ધર્મની પ્રાપ્ત થઇ, આપને દક્ષિણામાં હું શું આપું ? મહામુનિ ખેલ્યા, અમ્હારૂં દન-સાધુ મા નિ:સંગ હાય છે, તેથી બ્રાહ્મણાની માફક અમે દક્ષિણા લેતા નથી, છતાં પણ મ્હનેક ઇક સેવા ખતાવા એમ બહુ આગ્રહથી લ્હેણું ક્રીથી કહ્યું ત્યારે ગુરૂમહારાજે કહ્યું કે, જો ત્હારા ભાવ હાય તેાતુ’ સુંદર એક ચૈત્ય-જીનાલય બંધાવ, પછી બહુ પુણ્યશાલી તે ઉત્કૃષ્ટ એઢરશ્રેષ્ઠીએ આકાશ ગંગાના પ્રવાહ સમાન આચરણુ કરતી પતાકાઓવડે ગગનાંગણને આચ્છાદિત કરતુ શ્રીવીર ભગવાનનું ભવ્ય મંદિર ખંધાવ્યું. બાદ શ્રીયોાભદ્રસૂરિના માંગલિક હસ્તે તે ચૈત્યની અંદર મહાત્સવ પૂર્વક શ્રીવીરભગ
For Private And Personal Use Only